Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર

અમદાવાદ: વરસાદને લઇ રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં...

ગીર સોમનાથઃ થોડા દિવસોના વિરામ બાદ સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ફરથી આગમન થયું છે. તો સાથે સાથે ગીર સોમનાથના...

મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલ ટેટુના આધારે...

છેલ્લા ચોવીસ કલાકમાં 14 જિલ્લાના 33 તાલુકામાં મેઘમહેર: બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌથી વધુ 20 મીમી વરસાદ ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના...

(પ્રતિનિધિ) અમદાવાદ: અસહ્ય - ઉકળાટ બફારાની વચ્ચે રાજયભરમાં ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ...

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના ૧૫ દિવસો દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ૧ લાખ રૂપિયાની સહાય કરવાનો...

(પ્રતિનિધિ) અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત ભાજપના અધ્યક્ષપદે સુરતના સાંસદ અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં હંમેશા જેમનો દબદબો રહયો...

ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદ જીલ્લામાં વરસાદ સારો થયો છે: મનોરમા મોહંતીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનનો અડધો વરસાદ લગભગ વરસી ગયો (પ્રતિનિધિ) અમદાવાદ,...

અમદાવાદ: રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્‌ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય...

અમદાવાદમાં પરિસ્થિતિ વિકટ બનવાની દહેશત વધુ ર૧ર કેસ નોંધાયાઃ સુરતમાં સૌથી વધુ ર૮પ કેસઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનીઃ અમરેલીમાં...

અમદાવાદ. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે સાંજે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેને કારણે નાગરીકોમાં ફફડાટ છે. જાે કે...

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોરોના પોતાનો અજગર ભરડો વધારી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૭૯ કેસ...

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ, આસામમાં પૂર, પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલન, અકોલામાં મૂશળધાર વરસાદ નવી દિલ્હી,  રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વાતાવરણમાં...

અમદાવાદ: કોરોના હવે શહેરના સીમાડાઓ વટાવીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે ેસૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ગામડાઓમાં કોરોના પોઝીટીવ...

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો...

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા...

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટÙમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ખાસ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.