Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર

શેલ્ટર હોમમાંથી ભાગી છૂટતા પોલીસની દોડધામ પોલીસનો રૂક જાઓનો આદેશ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસેથી આશરે રપ વ્યÂક્તઓનું એક ટોળુ...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...

અમદાવાદ, કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે વિશ્વના દેશો શટડાઉનની જાહેરાત કરી રહ્યા છે. જેના કારણે...

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના જળવ્યવસ્થાપન અને ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિ અંતર્ગત આયોજન બધ્ધ યોજનાઓને લઇ,...

અમદાવાદ: ૨૬મી માર્ચના દિવસે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની પ્રતિષ્ઠિત ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં...

અમદાવાદ:અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ હવામાનમાં પલટાની Âસ્થતિ વચ્ચે રહેતા લોકોમાં આની ચર્ચા રહી હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા...

(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ: આશરે ૪૫ વિઘામા પથરાયેલુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી હળવદ,સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ માહેનુ એક વિકસીત અને પ્રગતિશીલ માર્કેટ...

અમદાવાદ,ઉનાળો આવતાની સાથે કેરી રસિકો કેરીની ચાતક પક્ષીની જેમ રાહ જોતા હોય છે. અત્યારે સ્થાનિક બજારમાં કેરીનું આગમન તો થઈ...

ચાર સ્થળોએ ડિ-સેલીનેશન પ્લાન્ટ સ્થાપિત થશે અમદાવાદ: ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ...

રાજકોટ, લગ્નની જાળમાં ફસાવી લગ્ન કરી અને બાદમાં રૂપિયા અને ઘરેણા પડાવીને ફરાર થઇ જવાના કિસ્સાઓ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી...

અમદાવાદ: રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી મારણ કર્યું હતું. જેના...

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ  ૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ  ૭  TP અને ૧ ફાયનલ...

અમદાવાદ: ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થતાં ગુજરાતના લોકો આજે રાહત અનુભવી હતી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો છે....

વડોદરા: વસંત ઋતુ પુર બહારમાં ખીલી હોય ત્યારે સ્વાભાવિક જ રંગોના મેઘધનુષ અને સુગંધોના ભંડારની યાદ અપાવે એવા અપરંપાર વિવિધતા ધરાવતા...

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ વચ્ચે ફરી એકવાર કોલ્ડવેવની સ્થિતિ જાવા મળી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.