Western Times News

Gujarati News

Search Results for: સંરક્ષ મંત્રાલય

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે સૈન્ય તેમજ સુરક્ષા ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવા તરફ ડગ માંડ્યા છે, જેના હેઠળ હવે વિદેશથી...

નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાને એક બીજાને પોત-પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટિઝની જાણકારી આપી જેથી શત્રુતાની સ્થિતિમાં તેઓ આનાથી એક...

મોસ્કો, યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ ફરીથી એક વખત શક્તિ પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ઘોષણા કરી હતી કે,...

26 થી 30 ડિસેમ્બર દરમિયાન સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-અધ્યાત્મિકતાની થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી...

ગુજરાત ડ્રોન મહોત્સવનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ડ્રોન મહોત્સવ”માં કંપનીઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા ડ્રોન ટેકનોલોજી અને...

અઝરબૈજાન, નાગેર્નો-કારાબાખમાં લાંબા ગાળાની શાંતિ બાદ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળે તેવું લાગી રહ્યું છે. આર્મેનિયાનું...

નવીદિલ્હી, અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના રિપોર્ટ પર પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતાં ભારતે...

સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદીને મંજૂરી આપી નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને મીલીટરી...

નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-૫ને ડ્ઢઇર્ડ્ઢં અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ ૫૦,૦૦૦...

કેેવડિયા, ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર...

બીજીંગ, પાકિસ્તાન અને ચીન મળીને ભારતને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાને પીએલએમાં તેના અધિકારીઓને તૈનાત કર્યા છે.પીએલએ ચીનની સેના...

વૉશિંગ્ટન, અમેરિકાએ સ્વીકાર્યુ છે કે કાબુલમાં ઈસ્લામિક સ્ટેના શંકાસ્પદ આતંકવાદીઓ સામે ડ્રોન હુમલામાં બાળકો સહિત ૧૦ સામાન્ય નાગરિકના મોત થઈ...

નવીદિલ્હી, દિલ્હીના ડલહૌજી રોડની આસપાસ સ્થિત સંરક્ષણ મંત્રાલયના એમઓડીથી સંબંધિત ૭૦૦ થી વધુ ઓફિસોને ત્યાંથી દૂર કરવામાં આવશે. અને સેન્ટ્રલ...

ગાંધીનગર, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧રમાં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે....

પોષણ પરિષદમાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની હાકલ અતિ કુપોષિત બાળકોની ઓળખ કરવાની સાથે તેમની સમુચિત...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંસદની એક મહિલા સભ્યએ ભારતમાં તેની સાથે ગુનેગાર જેવુ વર્તન થયાનો આરોપ લગાવ્યો છે.મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાન પર...

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની પૂર્વસંધ્યાએ પ્રવૃત્તિઓ શરૂ કરી ચંદીગઢમાં સોલર નેટ/ગ્રોસ એપ્લિકેશન્સની પ્રક્રિયા...

કાબુલ: અફઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના વર્ચસ્વને રોકવા માટે અફઘાની સેના સતત મુકાબલો કરી રહી છે. તેના અનુસંધાને અફઘાની સેનાના જવાનોને...

નવીદિલ્હી: રશિયાની સૈન્યએ નવી હાયપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ ચલાવ્યું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણ રશિયાના ઉત્તરમાં,...

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની બેઠકોના પગલે મહારાષ્ટ્ર, પંજાબમાં નવા જુનીના એંધાણ : શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચેની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.