Western Times News

Gujarati News

Search Results for: કોંગ્રેસ પાર્ટી

કોલકતા: પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ વિધાનસભાની ચુંટણી થનાર છે આ પહેલા સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ ટીએમસીના નેતા સતત પાર્ટીનો સાથ છોડી...

નવી દિલ્હી, કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે થયેલી મહત્વની બેઠક દરમિયાન પાર્ટીની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડેન્ટ્‌સ યૂનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈની રાષ્ટ્રીય પ્રભારી...

કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસના મહત્વના નેતા શુભેંદુ અધિકારી આજે સત્તાવારા રીતે ભાજપમાં જાેડાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બે દિવસના...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના જાેરદાર ચુંટણી પ્રચાર અભિયાનનો મુકાબલો કરવાના પ્રયાસ હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી...

કોલકતા, તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા શુભેંદુ અધિકારીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધા બાદ ડર સતાવી રહ્યો છે કે મમતા સરકાર...

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને મરણતોલ ફટકો મારવા માટે ભાજપ તૈયારી કરી રહી છે. ભારતીય...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ...

ઉદ્યોગપતિઓની કૃષિ પેદાશોમાં એન્ટ્રીથી ખેડૂતો આક્રમક મૂડમાં: કેટલાક ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા પણ તૈયાર ન થતાં શંકાના દાયરામાં...

ખેડૂતો નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે લાચાર બની જશે એવી દલિલઃ આજે દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પણ બ્લોક કરવાની ધમકી...

જયપુર,રાજસ્થાનમાં તાજેતરમાં થઇ ગયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયા પછી ફરી એકવાર અશોક ગેહલોતની સરકાર મુશ્કેલીમાં આવી ગઇ હોવાના અણસાર મળ્યા...

નવી દિલ્હી, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પાર્ટી તૃણમુલ કોંગ્રેસ...

સત્તાધારી પાર્ટીએ ઉત્સવ-મહોત્સવોના ખર્ચ બંધ કરી પ્રજાને ટિકિટ-મોડેલથી રાહત આપવી જાેઈએઃ કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની...

કાફલામાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ હતા, કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો અને પથ્થરમારો કોલકાતા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના...

નવી દિલ્હી: દેશના જુદા જુદા ભાગોમાં ખેડુતોના ભારત બંધની જુદી જુદી અસર જાેવા મળી છે. કેટલાક સ્થળોએ ટ્રાફિક ખોરવાયો હતો...

નવી દિલ્હી, આજના દિવસે ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. ખેડૂતો છેલ્લા 11 દિવસથી દિલ્હીની બોર્ડર...

નવી દિલ્હી, આંદોલનકારી ખેડૂતોના આઠ ડિસેમ્બરે ભારત બંધના એલાનના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સુરક્ષા વ્યવસ્થા...

તિરૂવનંતપુરમ, હૈદરાબાદ નગર નિગમ ચુંટણીમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ હવે ભાજપે બીજા દક્ષિણી રાજય કેરલમાં પણ પોતાની મત બેંક વધારવા...

નવીદિલ્હી, અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભગવો ધારણ કર્યો છે વિજયાશાંતિએ અહીં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી...

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:- વિજયભાઇ રૂપાણી કોરોના સંક્રમણ કાળમાં...

સરકાર સાતેની પ્રથમ બેઠક નિષ્ફળ રહ્યા બાદ ૫ ડિસેમ્બરથી સમગ્ર દેશમાં પ્રદર્શનની ચીમકી, ટ્રાન્સપોર્ટર્સનું પણ ખેડૂતોના સમર્થનમાં હડતાળનું એલાન નવી...

મુંબઇ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિલ્મ સિટીના પોતાના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવામાં લાગ્યા છે તકેના માટે તે બે દિવસીય મુંબઇ...

બીજિંગ, ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી ૧૪મી પંચવર્ષીય યોજનામાં તેને...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના વિરોધ પક્ષને બદલવાની રાજનીતિથી અંતર બનાવી રાખવાની ચેતવણી બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની પહેલી પ્રતિક્રિયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.