Western Times News

Gujarati News

Search Results for: કોંગ્રેસ પાર્ટી

નવી દિલ્હી, બુધવારે વિપક્ષી સાંસદોના પ્રતિનિધિ મંડળએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને રાજ્યસભામાં પસાર કરાયેલા કૃષિ બિલને...

નવીદિલ્હી, સંસદ જ નહીં રાજકીય ગોલબંધીના હિસાબથી વિરોધ પક્ષની એકતાની લાંબા સમયથી કસરત કરી રહેલ કોંગ્રેસે અધીર રંજન ચૌધરીને પશ્ચિમ...

નવીદિલ્હી, ચોમાસુ સત્ર દરમિયાન રવિવારે સંસદના ઉપલા ગૃહમાં ભારે હંગામો જાેવા મળ્યો હતો કૃષિ વિધેયકો પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ...

પટણા, ઓકટોબર નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચુંટણી યોજનાર છે. આવામાં તમામ રાજકીય પાર્ટી સામાજિક સમીકરણોને સાધવામાં લાગ્યા છે રાજયના મુખ્ય વિરોધ...

ચંડીગઢ, પંજાબમાં કૃષિ વિધેયકના વિરૂધ્ધમાં કિસાનોનો રોષ વધતો જાય છે આ ક્રમમાં એક કિસાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીથી જાેડાયેલ દિશાનિર્દેશોનું પાલન કરતા આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું લોકસભાની બેઠકમાં સામેલ થયેલ વડાપ્રધાન નરેન્દ્ર...

નવીદિલ્હી, સંસદ જ નહીં રાજકીય ગોલબંધીના હિસાબથી વિરોધ પક્ષની એકતાની લાંબા સમયથી કસરત કરી રહેલ કોંગ્રેસે અધીર રંજન ચૌધરીને પશ્ચિમ...

એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય -મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ આગામી...

પટણા, બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા સત્તારૂઢ એનડીએ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઇ ઉથલપુથલ શરૂ થઇ ગઇ છે. જદયુથી તનાતની વચ્ચે લોજપાએ...

પટણા, બિહારમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇ તમામ મુખ્ય રાજકીય પક્ષો બેઠકોની ફાળવણીને લઇ ગણિત લગાવવામાં લાગ્યા છે રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનની...

પૂર્વ મેયર અમિતભાઈ શાહ, મીનાક્ષીબેન પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટ, ડે. મેયર દિનેશભાઈ મકવાણાની દાવેદારી પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર...

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી રદ કરવાના સરકારના નિર્ણય પર વિરોધ પક્ષોના સખ્ત વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નોતરી કરાવવા પર...

જીડીપીમાં પહેલી તિમાસીક ધટાડો આશાની અનુરૂપ છે,એપ્રિલથી જુનવાળા ત્રિમાસીકમાં સમગ્ર દેશ લોકડાઉનમાં રહ્યું હતું: સ્વામી નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ...

નવીદિલ્હી, રાજયસભા સચિવાલય તરફથી જારી એક જાહેરનામા અનુસાર કોરોના મહામારીના કારણે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનાર ચોમાસુ સત્રમાં કોઇ પ્રશ્નોતરી રાખવામાં...

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે એકવાર ફરી ઇવીએમ મુદ્દાને ઉઠાવ્યો છે સિંહે એક વીડિયો જાહેર કરી પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર...

મ્યુનિસિપલ સત્તાધીશો તૂટેલા રોડ મામલે શ્વેતપત્ર જાહેર કરે : કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:અમદાવાદ શહેરના ડિસ્કો રોડ મામલે મ્યુનિસિપલ સત્તાધીશો...

સભ્યોએ પોતાના મતક્ષેત્રમાં જઈને મહેનત કરવી પડશે, ટિકિટ ફાળવણીનો ર્નિણય સભ્યોએ કરેલ કામ પર ર્નિભર-ઉત્તરાખંડઃ એકલી મોદી લહેરથી કંઈ જ...

નવીદિલ્હી, જીએસટી અને જેઇઇ નીટ પરીક્ષાના મુદ્દાએ વિરોધ પક્ષોને એક થવાની તક આપી છે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોની બેઠકમાં અંતર બનાવી...

મુંબઇ, શિવસેનાના લોકસભા સાંસદ સંજય જાધવે રાજીનામુ આપી દીધુ છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને પોતાનું રાજીનામુ સોંપ્યુ હતું. પરભણી લોકસભા...

નવીદિલ્હી, કોંગ્રેસની અંદર પરિવર્તનને લઇ ભડકેલી આગને તો પાર્ટીએ કેટલાક ભાવનાત્મક રીતે અને કેટલાક બળ પ્રયોેગથી દબાવી દીધી પરંતુ તેની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.