Western Times News

Gujarati News

Search Results for: ગીર સોમનાથ

ગુજરાતના 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો-બિપરજોય વાવાઝોડાં સામે રાજ્યભરમાં  તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા...

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ-ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭...

અમદાવાદ, અરબી સમુદ્રમાં વાવાઝોડુ બિપરજાેય તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું...

સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના...

બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા સામે ગુજરાતના દરિયાકાંઠાના  જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ છે. • અન્ય જિલ્લાઓમાં ૨ દિવસ માટે જ પ્રવેશોત્સવ યોજાશે....

અમદાવાદ, અમદાવાદ અને ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે, કેરીના ભાવ છેલ્લા એક દશકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગુજરાતીઓની...

સોશિયલ મીડિયા પર હીરોપંતી કરવાનું ભારે પડ્યું હથિયારો સહિત અનેક સ્ટંટ વિડીયો મૂકનારા યુવાનોની ઓળખ કરીને તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં...

ચોખાના રપ૯ અને ઘઉંના ૯૪ કટ્ટાઓ મળી આવ્યા હતા વેરાવળ, વેરાવળના બાયપાસ વિસ્તારમાં એક વાડીમાંથી સરકારી રેશનિંગનો શંકાસ્પદ ૩પ૩ કટ્ટાનો...

સૌરાષ્ટ્ર તમિલ સંગમ- ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો તમિલ અને ગુજરાતના ભવ્યાતિભવ્ય વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ તમિલ બાંધવોના મન મોહી...

આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધી ગીર સોમનાથ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે...

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો ઉત્સવ પરંપરાનો -મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સૌરાષ્ટ્રની ધરા પર આવકાર્યા વેરાવળ રેલવે...

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ...

(એજન્સી)સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના સનાવાવ ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. ત્યારે જીએસપીસી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન...

 ગરીબ કલ્યાણ મેળો એટલે જેના હકનુ છે તેને સન્માનજનક રીતે આપવાનો યજ્ઞ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે હાથ ધર્યો...

સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ અમદાવાદ, ગુરુવારે મોડી સાંજે અમદાવાદમાં...

યાર્ડમાં પહેલા દિવસે ૧૦૦થી ૧૫૦ પેટીની આવક (એજન્સી)જૂનાગઢ, ફળોના રાજા એવા કેરીના શોખીન લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં...

ભાવનગર, રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે મોડી રાતે સાબરકાંઠા જિલ્લામાં...

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જાેવા મળી રહ્યો...

તા.૧૯મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી-સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર...

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં યોજાયેલા વિવિધ ૨૯ રોજગાર મેળા દ્વારા ૨,૫૯૨ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨ રોજગાર મેળામાં ૨,૭૩૯ એમ...

અમદાવાદ,  રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.