Western Times News

Gujarati News

Search Results for: જાપાન

નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...

નવી દિલ્હી, દુનિયામાં એવા કેટલાય વૈજ્ઞાનિક છે, જે પોતાની શોધમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર...

29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ...

મુંબઈ, કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર 'જાને જાન' ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ...

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદ  ( 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ) ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે...

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત (એજન્સી)અમદાવાદ, આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલું ભર્યું છે,...

૨૫ વર્ષોના પ્રયત્નો બાદ તૈયાર થયેલો ૪૫ લાખથી વધુ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ડિજિટલ શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’ અત્યાર સુધીમાં...

હર્ષ સંઘવી, સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા અમદાવાદ, ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-૩એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ...

Ahmedabad, August 2, 2023: ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે તેની 02 ઓગસ્ટ 2023ની...

રિપ્લે શિપિંગ ઈન્ડિયાએ ગિફ્ટ આઈએફએસસીથી પ્રથમ વેસલ લીઝ કર્યું ગાંધીનગર, રિપ્લે શિપિંગ ઇન્ડિયા આઈએફએસસી પ્રાઇવેટ લિમિટેડ ('RSIIPL'), જેને ગુજરાત ઇન્ટરનેશનલ...

હવે તમે જાપાનમાં કપડા લીધા વગર કરી શકો છો મુસાફરીઃ એરલાઈન્સ ભાડે આપી રહી છે કપડા (એજન્સી)ટોકયો, વેકેશનમાં ગમે ત્યયાં...

મુંબઈ, શાઈનિંગ બ્રાઈટઃ અનલોકિંગ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઈન્ડિયન લ્યુબ્રિકન્ટ્સ માર્કેટ્સ વિષય પર યોજાયેલી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં ક્લાઈન એન્ડ કંપની દ્વારા રજૂ...

વોશિંગ્ટન, હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી...

એનઆઈએફટી ગાંધીનગરે ભારત સરકારના સહયોગથી જી20 નાણાં પ્રધાનોના કલ્ચરલ ડિનરના ભાગ રૂપે ભવ્ય ફેશન શોનું આયોજન કરવાનું સન્માન મેળવ્યું હતું....

NSE IX- SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી નિફ્ટી ફ્યુચર્સમાં 5 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04...

નવમી નેશનલ કોન્ક્લેવમાં ત્રણ-ત્રણ એવોર્ડ જીતી મેદાન માર્યુ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના...

નરોડા સ્થિત એસ.આર.પી. કેમ્પસમાં મિયાવાકી પદ્ધતિથી સર્જાયુ છે અર્બન ફોરસ્ટ-૧૦૦ ચોમી વિસ્તારમાં ૩૦૦ જેટલા વૃક્ષો વાવી શકાય તેવી નવતર પદ્ધતિ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.