Western Times News

Gujarati News

Search Results for: સ્મશાન

તા. ૧૫ નવેમ્બરથી સરદારબ્રિજના એક્સ્પાન્શન જાેઇન્ટને રિપેર કામગીરી હાથ ધરાશે. આ કામગીરી બે મહિના સુધી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨...

કેનેડામાં અભ્યાસ કરવો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુબ જ કઠીન બની ગયો છે : નિષ્ણાતો  ભારતીય પરિવારો સંતાનોને વિદેશ મોકલવા માટે...

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠક (માહિતી) રાજપીપલા, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૧...

ઈસ્લામાબાદ, ચારે તરફથી ટીકા થયા બાદ આખરે પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે હિન્દુ મંદિર બનાવવા માટે ઈસ્લામા બાદમાં જમીન ફાળવી આપી છે....

મેરઠ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રેમ કરવાની સજા આજે પણ મોત ગણાય છે. મેરઠમાં ઓનર કિલિંગની સનસનીખેજ મામલો સામે આવ્યો છે....

મુંબઈ, ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મોતના સમાચારે...

જામનગર, ગુજરાતના ઈતિહાસમાં આજે પ્રથમ વખત એક સાથે પાંચ પાંચ મંત્રીઓના શપથગ્રહણ થયો હતો રાજયમાં પટેલ સરકારના નવા મંત્રીમંડળનો આજે...

રોડ પર તિરાડો, વીજપોલના ખુલ્લા બોક્ષથી વીજશોકનો ભય, કાટ ખાઈ ગયેલા લોખંડના દરવાજા જાેખમી, કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત પોરબંદર, પોરબંદર...

મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા અમદાવાદ,  સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું હાર્ટ એટેકથી નિધન...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો ર્નિણય લેવામાં આવ્યો છે...

ગણેશોત્સવ દરમિયાન લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન, ૩૦ ઓક્સીજન પ્લાન્ટના મેઈન્ટેન્સ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યાઃ હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,...

પીપીપી ધોરણે સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો- 326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત...

ભોપાલ, મધ્યપ્રદેશના ગુનાનો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આઝાદી પછી આજદિન સુધી અહીં દલિતો માટે કોઇ સ્મશાનગૃહ નથી. તેમના...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી...

ઢાકા: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં એકવાર ફરી અલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમિયાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે....

બાઈક ચાલકે ઈજાગ્રસ્તોને દવાના પૈસા આપવાનું કહી તે નહીં આપતા ઈજાગ્રસ્તોએ પોલીસ ફરિયાદ કરી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના...

(પ્રતિનિધિ) બાયડ, માલપુર ગામના સ્મશાને જવાના રસ્તે કેટલાક ભરથરી પરીવારો વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારંગી વગાડીને ભિક્ષાવૃત્તિ કરી...

દાહોદ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર...

કોરોના મહામારીમાં બીજી લહેરમાં કોવીડ-૧૯ મહામારીનું ભયાનક સ્વરૂપ જોયા બાદ પણ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લોકો ભાન ભૂલ્યા હોય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.