Western Times News

Gujarati News

દ.ગુજરાત વીજ કંપની દ્વારા ટૂંક સમયમાં સ્માર્ટ મીટર લગાવાશે (એજન્સી)સુરત, હવે મોબાઈલની જેમ વીજળીના વપરાશ માટે પણ પ્રિપેઈડ કાર્ડ વાપરવામાં...

તમામને મુક્ત કરાવવા માટે ભારત દ્વારા કાયદાકીય માર્ગથી કાર્યવાહી શરૂ કરાઈ દોહા, કતારની એક અદાલતે ૮ પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની...

ઝી ટીવીના પ્રસિદ્ધ પ્રાઇમ ટાઈમ શો, કુંડલી ભાગ્યએ તેની શરૂઆતથી જ તેના દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખ્યા છે. બાલાજી...

(એજન્સી)મુંબઈ, ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જાેવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને...

નવી દિલ્હી, ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ફરી એકવાર યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ શકી નહોતી. બુધવારે...

નવી દિલ્હી, ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઈને એક તેલુગુ ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન...

નવી દિલ્હી, કોલકાતામાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDએ દરોડા પાડ્યા છે. ઈડ્ઢના અધિકારીઓ ગુરુવારે સવારે બંગાળના વન મંત્રીના ઘરે...

વોશિંગ્ટન, અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. લેવિસ્ટન, મેઈનથી તાજેતરનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ...

અમદાવાદ: ભારતમાં ઓફિસ ફર્નિચરના ઉત્પાદનમાં કાર્યરત ટ્રાન્સસ્ટીલ સીટિંગ ટેક્નોલોજીસ લિમિટેડનો એસએમઇ આઇપીઓ એનએસઇ ઇમર્જ ઉપર 30 ઓક્ટોબર, 2023ના રોજ ખૂલશે. ...

ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા – આઇપ્સોસના સર્વે અનુસાર, ડોક્ટર્સ માને છે કે, પુખ્ત વયના લોકોના રસીકરણને અપનાવવામાં સામાન્ય...

સોશ્યલ મીડીયા મારફત ખુદને રોકાણ-કાર-સલાહકાર-શેરબજાર ગુરૂ દર્શાવીને કમાણી કરતો હતો- ‘બાપ-ઓફ ચાર્ટ’ યુ-ટયુબ ચેનલ મારફત પ્રભાવ પાડતા એક એડવાઈઝને તેના...

RPFએ 2023માં 862 મહિલાઓને દોડતી ટ્રેનો નજીક જોખમી પરિસ્થિતિઓમાંથી બચાવી હતી-"ઓપરેશન નન્હે ફરિશ્તે" હેઠળ, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં 2,898 એકલી છોકરીઓને સંભવિત જોખમોમાંથી...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા  ડીઆરએમ ચેમ્પિયનશિપ નું આયોજન 25 ઓક્ટોબર થી 9 નવેમ્બર...

આ ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે પશ્ચિમ રેલવે પર દોડતી 4 વંદે ભારત એક્સપ્રેસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે.  ભારતીય રેલ્વેએ દેશના...

અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુકાયો Ø  - આદિજાતિ સમુદાયનો વર્તમાન વિકાસ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ...

હોક્કો - નવી આઈસક્રિમ બ્રાન્ડ, ૧૯૪૪ થી આઈસ્કીમ બનાવનાર પરિવાર, મધુર અને અનેરા સ્વાદોના આઈસ્ક્રીમની ઉજવણી કરે છે આપણા શહેરનાં...

એસ્ટ્રલે દહેજમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરીને ક્ષમતા વિસ્તરણ કર્યું અમદાવાદ/દહેજ, ભારતની અગ્રણી એડહેસિવ ઉત્પાદક અને એસ્ટ્રલ લિમેટેડની કંપની એસ્ટ્રલ એડહેસિવ્સ...

દર વર્ષે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવા માંગતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઈટેેડ સ્ટેટસમાં કોલેજ અથવા યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે શિક્ષણની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.