Western Times News

Gujarati News

નવી દિલ્હી, ફ્રાન્સમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર અબાયા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અબાયા પહેરીને શાળાઓમાં આવી...

વિઝ્યુઅલ નેમોનિક લોન્ચ કર્યુ, જે ‘સર્કલ ઓફ સ્પાર્ક’  સાથે પ્રેરણાદાયી વાર્તાઓ અને મહત્વાકાંક્ષી પાત્રો દ્વારા આપણા જીવનમાં ‘વાઇબ્રન્સ’ લાવે છે. મુંબઈ,...

તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા કુમારી...

·         કંપનીએ ભારતમાં 400થી વધુ શહેરોમાં તેની કામગીરીમાં ઇલેક્ટ્રિક વાહન (ઇવી) અપનાવવા માટે ઉત્પાદકો, ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે સહયોગ...

મુંબઈ, ડાયરેક્ટર શેખર કપૂરની ફિલ્મો હિન્દી સિનેમામાં દર્શકોના દિલો પર ઉંડી છાપ છોડવા માટે જાણીતી છે. વર્ષ ૧૯૮૭માં આવેલી ફિલ્મ...

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંત પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વર્ષ ૧૯૭૫માં તમિલ ફિલ્મ છॅર્ર્દિૃટ્ઠ ઇટ્ઠટ્ઠખ્તટ્ઠહખ્તટ્ઠઙ્મ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી...

મુંબઈ, ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને મિમી માટે કૃતિ સેનનને ૬૯માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. અલ્લુ...

નવી દિલ્હી, વિશ્વમાં ટોપ-૫ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં અમેરિકાનું નામ પ્રથમ આવે છે. અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ ૮...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. એક વર્ષ કરતા ઓછા સમયમાં વંદેભારત ટ્રેનને મળેલા...

નવી દિલ્હી, અમેરિકાની આઈટી કંપનીઓમાં અત્યારે ઉથલપાથલની સ્થિતિ ચાલે છે જેની કારણે કેટલીક કંપનીઓમાં નવો સ્ટાફ લેવાય છે અને તેની...

અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી...

ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી G 20  વિજ્ઞાન સલાહકારોની પ્રતિનિધિઓએ સુજાણપુરા 6MW  સૌર ઉર્જા પ્લાન્ટની મુલાકાત લીધી મહેસાણા,  ગાંધીનગર ખાતે 27...

શ્રાવણ માસના બીજા  સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર  વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પો, તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની...

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદ  ( 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ) ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના હાફિઝ પ્લોટ અબ્દુલ રહીમ મસ્જિદ પાસે રહેતા શબ્બીરભાઈ કંજરીયા એ ગોધરા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.