Western Times News

Gujarati News

૬૫૫ ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ ¤

વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ

¤ આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા મહેસુલી અધિકારીઓની ૩૧૯ ટીમો વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરાઈ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.