Western Times News

Gujarati News

ટીવી અભિનેત્રી મંદિરા બેદી ફરી મમ્મી બનવા જઇ રહી છે!

વાયરલ તસવીર જાેયા બાદ લોકો અંદાજ લગાવી રહ્યાં છે કે શું ૪૯ વર્ષે ફરી અભિનેત્રી મા બનવા જઇ રહી છે

મુંબઈ: તેની ફિટનેસથી નાની નાની એક્ટ્રેસની છુટ્ટી કરવાની છે. ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી ઘણાં ટીવી શો અને ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. ૪૯ વર્ષની મંદિરા તેની ફિટનેસ માટે તો ચર્ચામાં છે. પણ હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જે કારણે તે ચર્ચામાં છે. બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે. આ તસવીર જાેયા બાદ લોકો વિચારી રહ્યાં છે કે, શું ૪૯ની ઉંમરમાં એક્ટ્રેસ ફરી મા બનવાં જઇ રહી છે.

મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનાં બેબાક નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી મંદિરાએ હાલમાં જ એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીર વર્ષ ૨૦૧૧ની છે. જ્યારે તે મા બનવાની હતી. તસવીરમાં મંદિરા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે. આશરે ૧૦ વર્ષ પહેલાં જૂની તસવીર શેર કરતાં તેણે તેની ફર્સ્‌ટ પ્રેગ્નેન્સીનાં દિવસો યાદ કર્યા છે. તસવીરમાં તેણે ચહેરા પર મા બનવાની ખુશી નજર આવી રહી છે. જેણે તસવીર શેર રતાં કેપ્શનમાં લખ્યું કે, ‘થ્રોબેક ટૂ માય બેસ્ટ પ્રોડક્શન! આ સમય સુધી જ્યાં હોસ્પિટલમાં હોવું પણ સારી વાત છે.

થ્રોબેક મંદિરા બેદીની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ છે. લોકો સુંદર સુંદર કમેન્ટ કરી રહ્યાં છે. આ તસવીર પર રિએક્ટ કરી રહ્યાં છે. મંદિરા બેદી તેની ટોન્ડ બોડીને મેઇન્ટેન રાખવા માટે હાર્ડ વર્કઆઉટ અને ડાયટ રૂટિન ફોલો કરે છે. એક્ટ્રેસ એક ટીનએજર બાળકની માતા છે. પણ તેને ફ્લેટ બેલી અને પરફેક્ટ બોડી જાેઇ આપ જરાં પણ અંદાજાે નહીં લગાવી શકો. મંદિરાએ ડિલીવરી બાદ સારું ડાયટ અને એક્સરસાઇઝની મદદથી ૨૨ કિલો વજન ઓછું કર્યું હતું. આફ આ વાતથી અંદાજાે લગાવી શકો છો

આપનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેણે દીકરા વીરને સી સેક્શનથી જન્મ આપ્યો હતો અને ૬ મહિનાની અંદર જ તેનું વજન ૫૪ કિલો સુધી પહોચી ગયુ હતું. ડિલીવરી બાદ મંદિરાએ તેનું વધેલું વજન ઘટાડી લીધુ હતું. અને તેની સાઇઝ ૨૬ ઇંચ થઇ ગયુ હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.