Western Times News

Gujarati News

બૈસાખી નિમિત્તે નડિયાદના ગુરુદ્વારા ખાતે નિ: શુલ્ક મેડીકલ કેમ્પ નુ આયોજન

નડિયાદ,શીખ સમુદાય ના પવિત્ર તહેવાર બૈસાખી નિમિત્તે નડિયાદના ગુરુદ્વારા ખાતે રાધાસ્વામી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને લાઈફ લાઈન લેબોરેટરીના સહયોગ થી નિ: શુલ્ક મેડીકલ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે રાધાસ્વામી હોસ્પિટલ ના ડો.મનોજ કટારીયા અને લાઈફ લાઈન લેબોરેટરી ના કિરણભાઈ અન્ય ડોકટરો તથા નડિયાદ રોટરી ક્લબના  પ્રમુખ રવિન્દ્રપાલસિંગ  ઉપસ્થિત રહ્યા હતા અને શીખ સમુદાય ના લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.