દેશમાં અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન નિમીત્તે લોકોમાં ફેલાયેલ ઉત્સાહનું મોજું

દેશમાં અયોધ્યા નું રામ મંદિર નું ભૂમિ પૂંજન આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી જી ના હસ્તે કરવા માં આવ્યું જે આપણા દેશ માટે ગર્વ ની વાત છે જેની ખુશી ચારો તરફ લહેર ફરી વળી છે. ત્યાં જ રોજ નરોલી ગામ ના વિસ્તાર માં કેટલીક જગ્યાઓ જેવી કે નરોલી ચાર રસ્તા, પંચાયત ઘર અને કનાડી ફાટક પાસે ફટાકડા ફોડવા માં આવ્યા અને ખુશી ની લહેર જોવમાં આવી .
જ્યાં બીજેપી ના જિલ્લા ઉપાધ્યક્ષ અને નરોલી સરપંચ શ્રીમતી પ્રિતી બેન જીતેન્દ્રસિંહ દોડીયા , જિલ્લા ના મહામંત્રી શ્રી. રાજેશ સિંહ સોલંકી, એસ સી મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી. નિલેશ ભાઈ પટેલ, મંડળ પ્રમુખ શ્રી અશોકસિંહ સોલંકી, યુવા મોરચાના માજી પ્રમુખ શ્રી સિદ્ધાર્થ સુકલા,અને નરોલી ગામ બીજેપી ના યુવા સંગઠનના યુવા કાર્યકર્તા ઓ મેઘાવીન, વિશ્વરાજ, ઉજવલ્લ , કુલદીપ , યશપાલ , પરીમલ ,યુવરાજ અને રવિરાજ હાજર રહ્યા હતાં.