Western Times News

Gujarati News

Business

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 50.04 લાખ ઇક્વિટી શેર્સ, પ્રતિ શેર રૂ. 26ની કિંમતે ઇશ્યૂ કરશે, બીએસઇ-એસએમઇ એક્સચેન્જ ઉપર લિસ્ટ...

અમદાવાદ, અમદાવાદના  ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે આજે મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના સહયોગથી ટુરિઝમ મલેશિયાએ આ વર્ષે...

મુંબઈ, રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) જીએસએમએ સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલ સ્કિલ પ્રોગ્રામના...

રિલાયન્સે હેવી-ડ્યુટી ટ્રક માટે ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બશન એન્જિન ટેકનોલોજીનું અનાવરણ કર્યું અનન્ય અને પોસાય તેવા આ સ્વદેશી રીતે વિકસિત...

અમદાવાદ, એક્સિસ બેંકનાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ આનંદ (Rajiv Anand - Executive Director)  અને કમર્શિયલ બેંકિંગ ગ્રૂપના પ્રેસિડન્ટ અને...

નવી દિલ્હી,  ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ ગઈકાલે દિલ્હીથી મિલાન સુધી અઠવાડિયામાં ચાર વાર નોન-સ્ટોપ ફ્લાઇટ...

હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ કે ફિન...

નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિનાના અંતે રિટેલ પ્રીમિયમની આવક રૂ. 8,046 કરોડ-નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો...

મુંબઈ: આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં સુશ્રી અનન્યા બિરલા અને શ્રી આર્યમાન વિક્રમ બિરલાને...

અમદાવાદ, ભારતની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય...

• વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રવેશ શક્ય બનાવવા માટેની ભાગીદારી • ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનની પસંદગીઓ પૂરી...

ભારતની ટોચની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સે આજે જાહેર કર્યું હતું કે તેણે સમગ્ર ભારતમાં પોતાની ઉપસ્થિતિને...

ઈન્ફીબીમ એવેન્યુઝ લિ.ની પેમેન્ટ બ્રાન્ડ CCAvenue ઓનલાઈન રિટેઈલ પેમેન્ટ્સ માટે સીબીડીસી લેણદેણ પ્રક્રિયા કરનારી ભારતની પ્રથમ પેમેન્ટ ગેટવે ખેલાડી બની...

ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું ડેરિવેટિવ્સ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (એફઆઇએ) દ્વારા જાળવી રાખવામાં આવેલા ટ્રેડિંગ...

અમદાવાદ : લાંબા સમયથી પ્રતિક્ષિત એવી પ્રીમિયમ MPV  ઇનોવા હાઇક્રોસનું બુધવારે અમદાવાદમાં ડીજે ટોયોટા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇનોવા...

સુરત, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે Q3FY23 માટે રૂ....

 મોટાભાગના શહેરોમાં જિયો પ્રથમ અને એકમાત્ર 5G ઓપરેટર 184 શહેરોના જિયો વપરાશકર્તા હવે ટ્રૂ 5Gનો આનંદ માણી રહ્યા છે - ગોવા, હરિયાણા...

- એથર એનર્જી હવે ગુજરાત રાજ્યમાં 6  એક્સપિરિયન્સ સેન્ટર  ધરાવે છે - કંપનીએ તાજેતરમાં Atherstack 5.0ને 450 શ્રેણી માટે નવી સુવિધાઓ અને રંગોના હોસ્ટ સાથે...

કંપનીએ રાઇટ્સ હક મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી 11 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે મુંબઈ,...

મુંબઈ, ભારતની સૌથી મોટી કોમ્પેક્ટ કોટન યાર્ન ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી અને અગ્રણી મલ્ટીનેશનલ ટેક્સટાઈલ્સ કંપની એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સ લિમિટેડે ડિસેમ્બર,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.