મુંબઈ, હાલમાં સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલના દીકરા ફૈસલ પટેલ સાથે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત વાયરલ થયા બાદ બોલિવુડ એક્ટ્રેસ...
Bollywood
મુંબઈ, બોલિવુડમાં દિયર-ભાભીની ઘણી સુપરકૂલ જાેડીઓ છે અને આ લિસ્ટમાં કેટરીના કૈફ અને સની કૌશલનું નામ પણ જાેડાયું છે. એક્ટ્રેસ...
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. કેટરિના અને વિકીના લગ્ન થયા તે પહેલા જ...
મુંબઈ, સામાન્ય રીતે બોલીવુડના વિલનની એક્ટિંગથી ડર લાગતો હોય છે.તેમની ખુંખાર ઈમજ તમારા મનમાં હોય છે.પરંતુ એજ વિલનની દીકરોને જાેશો...
મુંબઈ, કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના સામે આવ્યા બાદ દુનિયાભરમાં સરકારો એલર્ટ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશભરમાંથી સૌથી વધારે છે....
નવી દિલ્હી, ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર એટલે કે, રાજેશ ખન્નાના જીવન પર ફિલ્મ બનાવવાનું એલાન થઈ ગયું છે. આ ફિલ્મ...
મુંબઈ, બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી અને ડાન્સર સની લિયોન ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી ફિલ્મોમાં આઈટમ સોંગ્સમાં જાેવા મળી છે. સની...
મુંબઈ, નવપરણિતી વિકી જૈન અને અંકિતા લોખંડે હાલ તેમના લગ્ન પછીનો સુખદ સમય માણી રહ્યા છે. પતિ-પત્ની તરીકે અંકિતા અને...
મુંબઈ, અર્જુન કપૂર ઘણા સમયથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ઉંમરમાં ૧૨ વર્ષનો તફાવત છે. અર્જુન કપૂરની ઉંમર...
મુંબઈ, સલમાન ખાનને તેના બ્રેસલેટ પ્રત્યે વિશેષ લાગણી છે અને હંમેશા તેના હાથમાં તે જાેવા મળે છે. વાદળી સ્ટોન સાથેના...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો પૈકીનો એક છે. આ કોમેડી શો છેલ્લા ૧૩ વર્ષથી...
મુંબઈ, બાહુબલી ફેમ ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મમાં રામ ચરણ તેજા, જૂનિયર એનટીઆર, અજય...
મુંબઇ, કેટલાક બોલિવુડ સેલેબ્સે પરિવાર સાથે તો કેટલાકે તેમના બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે નવા વર્ષનું જાેરદાર સ્વાગત કર્યું હતું. જેની તસવીરો તેમણે...
મુંબઇ, બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી ખાસ ઓળખ ઊભી કરનારો એક્ટર સની દેઓલ હાલ મનાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સની...
મુંબઇ, જ્યારથી સારા અલી ખાન, ધનુષ અને અક્ષય કુમારના લીડ રોલવાળી ફિલ્મ અતરંગી રે રિલીઝ થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા...
મુંબઇ, ધ કપિલ શર્માના શોના લેટેસ્ટ એપિસોડમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની સાથે ટેલેન્ટેડ સિંગર ગુરુ રંધાવાની જાેડી જાેવા મળશે....
મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણીનો સોશિયલ મીડિયા પર અલગ જ અંદાજ છે. તેના વીડિયો અને ફોટો શેર થતા જ વાયરલ...
મુંબઇ, બિગ બોસ ૧૫ના વીકએન્ડ કા વાર એપિસોડમાં દેવોલીના ભટ્ટાચાર્જીએ તેજસ્વી પ્રકાશ વિશેની કેટલીક અંગત માહિતી આપી હતી. રાખી સાવંતે...
મુંબઈ, કોરોના નવેસરથી માથુ ઉંચકી રહ્યુ છે અને તેનાથી બોલીવૂડ પ્રભાવિત થઈ રહ્યુ છે. એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટિ કોરોનાથી...
વોશિગ્ન, હોલીવુડની પીઢ અભિનેત્રી બેટી વ્હાઇટનું નિધન થયું છે. તેણી ૯૯ વર્ષની હતી છેલ્લા ૬૦ વર્ષથી તેમણે ટીવીને મુખ્ય આધાર...
મુંબઈ, સારા અલી ખાન માટે વર્ષ ૨૦૨૧ ઘણું સારું રહ્યું છે. જ્યારે તેણીએ કેટલીક સારી ફિલ્મોમાં કામ કર્યું હતું, ત્યારે...
મુંબઈ, માસ્ટર ફેમ થલપથી વિજય આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બીસ્ટ ૨૦૨૨ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પૂજા હેગડે...
મુંબઈ, બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હવે સ્માઈલ સાથે નવા વર્ષ ૨૦૨૨નું વેલકમ કરવા માટે તૈયાર છે. રિયાએ સોશિયલ મીડિયા પર...
મુંબઈ, ૨૦૨૧ના વર્ષનો આજે છેલ્લો દિવસ છે. આ વર્ષમાં શું ગુમાવ્યું, શું મેળવ્યું, સૌથી સારું સંભારણું કયું છે ને કઈ...