રાખી સાવંતે જણાવ્યું કે તેના મિત્રોએ આ કાર તેને ગિફ્ટમાં આપી છે ઃ મિત્રો સાથે કેક કાપીને કારની ઉજવણી કરી...
Bollywood
બ્લોકબસ્ટર છે KGF ચેપ્ટર ૨, ક્લાઈમેક્સ તમારા રૂંવાડા ઉભા કરી દેશે મુંબઈ, જેની દર્શકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે...
મુંબઇ, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ રીલિઝ થઈ ત્યારથી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ પર વિવાદ પણ ઘણો થયો...
મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની...
મુંબઇ, હિંદી ફિલ્મના દર્શકો હવે સાઉથ ફિલ્મોને પસંદ કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે, બાહુબલી, KGF, Pushpa: The...
મુંબઇ, બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તારીખ ૧૫ એપ્રિલના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા હોવાનું રિપોર્ટ મુજબ જાણવા...
મુંબઇ, સાઉથના સ્ટાર એક્ટર રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRએ ઈતિહાસ રચ્યો છે. રિલીઝના ૧૭ દિવસ પછી RRRએ રવિવાર સુધીમાં...
મુંબઇ, કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ માતા-પિતા બન્યા છે. ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે ત્યારપછી...
મુંબઇ, રાજકુમાર હિરાનીના ડિરેક્શનમાં બનેલી સંજય દત્તની બાયોપિક સંજુમાં રણબીર કપૂરે તેમનું પાત્ર ભજવીને ક્રિટિક્સ અને દર્શકો તરફથી વાહવાહી મેળવી...
મુંબઇ, સામાન્ય રીતે વીકએન્ડ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો અને પરિવાર તેમજ મિત્રો સાથે સમય વિતાવાના દિવસો. શનિવાર અને રવિવારે...
મુંબઇ, અત્યારે ચારે બાજુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ચાલી રહી છે. હજી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત નથી...
મુંબઇ, બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફના થોડા મહિના પહેલા જ લગ્ન થયા છે. ત્યારે એક્ટ્રેસ કેટરિના કૈફે પોતાના...
મુંબઇ, છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મમેકર ઓમ રાઉતની બોલિવૂડ ફિલ્મ 'આદિપુરુષ' ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ...
મુંબઇ, ૧૧ એપ્રિલની સવાર બોલિવૂડ માટે એક માઠા સમાચાર લઈને આવી છે. પોપ્યુલર ફિલ્મ અભિનેતા અને સ્ક્રીનરાઈટર શિવ કુમાર સુબ્રમણ્યમનું...
મુંબઇ, નાના પડદાથી લઈને બોલીવુડ સુધી ધમાલ મચાવનારી અભિનેત્રી નેહા શર્મા હાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની...
મુંબઇ, બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી પ્રેગ્નેંસીના એક વર્ષ બાદ ફરીથી ધીમે ધીમે ગ્લેમરસ અંદાજમાં પરત આવતી જાેવા મળી...
મુંબઇ, પતિના વિરહમાં નીતુએ કહ્યું કે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધ વિશે જાણવા મળ્યું તેમણે ખુશી વ્યક્ત કરી...
મુંબઈ, તાપસી પન્નુ બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે અલગ અલગ પાત્રો ભજવવા માટે જાણીતી છે. તે બાયોપિક્સની રાણી છે. ક્યારેક...
મુંબઈ, ડિસેમ્બર, ૨૦૨૧માં વિકી કૌશલ સાથે લગ્ન કરનારી બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ પતિના પરિવાર સાથે સારી રીતે હળી મળી ગઈ...
મુંબઈ, પીઢ અભિનેત્રી અને રાજનેતા કિરણ ખેર રિકવર થયા બાદ હાલમાં જ કામ પરત ફર્યા છે. ગુરુવારે એક્ટ્રેસે તેમના ઈન્સ્ટાગ્રામ...
મુંબઈ, સપ્ટેમ્બર, ૨૦૨૧માં હાર્ટ અટેકના કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાં શહેનાઝ ગિલનું તો જીવન જાણે વેખવિખેર થઈ ગયું હતું. સિદ્ધાર્થ...
મુંબઈ, ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝા ખાસ્સા સમયથી સિંગલ છે. પણ હવે લાગી રહ્યું છે કે, ક્રિસ્ટલના જીવનમાં પ્રેમ આવ્યો...
મુંબઈ, એક્ટ્રેસ નીલિમા અઝીમ, જેમણે ૯૦ના દશકામાં ફિલ્મો અને બાદમાં ટીવી શોમાં પણ કામ કર્યું હતું તેઓ મહામારીના ખતમ થતાં...
મુંબઈ, પુષ્પા ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિમાં ઓર વધારો કરનારા એક્ટર અલ્લુ અર્જુનનો આજે એટલે કે ૮ એપ્રિલે ૪૦મો જન્મદિવસ છે. સાઉથના...
મુંબઈ, અત્યારે બોલિવૂડમાં એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ભારે ચર્ચા છે. ત્યારે એક્ટ્રેસ આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે...