Western Times News

Gujarati News

Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ  શ્રી...

બે સાઇટને ગેરકાયદે જાહેરાતના મામલે કુલ એક લાખનો દંડ ફટકારાયો  અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરનાં ગેરકાયદે બાંધકામ સામે ચાલતા ઓપરેશન...

તહેવારોમાં સોસાયટીમાં વગાડાતા લાઉડ સ્પીકર્સના ઘોંઘાટથી ત્રસ્ત વૃદ્ધની રીટ (એજન્સી)અમદાવાદ, ન્યુ રાણીપની ગણેશ હોમ્સ સોસાયટીમાં રહેતાં ૭ર વર્ષના વૃદ્ધે સોસાયટી...

અમદાવાદ, કેટલાંક દાંપત્યજીવનમાં લગ્ન દરમિયાન કંકાસ થતા પતિ અને પત્ની અલગ થવાનો ર્નિણય લેતા હોય છે. આવા કિસ્સામાં કેટલીક પત્નીઓ...

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન વડીલ તથા યુવા...

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘોડો દશેરાએ જ ન દોડ્યો પૂર્વના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો યોગ્ય રીતે કાર્યરત ન હોવાને પગલે ઇજનેર વિભાગના અધિકારીઓનો...

રથયાત્રા પહેલાં નફરતના ઝેરને મિટાવવા પોલીસનો એક અદૂભુત પ્રયાસ-શહેર પોલીસ કમીશ્નર, જગન્નાથ મંદિરના મહંત સહિતના લોકોએ ક્રિકેટ રમીને મોજ માણી...

સાત ઝોનમાં હેલ્થ અને ફુડ વિભાગની સંયુકત કાર્યવાહી, ર૦ એકમોને નોટીસ સાથે દંડ ફટકારાયો (એજન્સી)અમદાવાદ, શહેરનાં તમામ વિસ્તારોમાં ધમધમતાં ફાસ્ટફુડ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહાજન સંકલન કમિટી આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન સપ્તાહના ભાગરૂપે જ્વેલર્સ એસોસિએશન...

એક સુશિક્ષિત દીકરી, પરિવારના ઉજ્જવળ ભાવિની ખાતરી- શાળા પ્રવેશોત્સવ 2023: અમદાવાદ જિલ્લો સમાજના ઉજાસનું સરનામું બનતી કસ્તુરબા ગાંધી વિદ્યાલય યોજના,...

અમદાવાદ, ગુજરાત પર તોળાતા સંભવિત વાવાઝોડા બિપરજાેય અંગે હવામાન વિભાગનું અપડેટ સામે આવ્યું છે. આજે વહેલી સવારના અપડેટ્‌સ પ્રમાણે, બિપરજાેય...

અંદાજીત 40 હજારથી વધુ લોકો રજાના દિવસે કાંકરીયાની લેકફ્રન્ટની મુલાકાત લે છે (એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે આકરાં પગલાં લેવાઈ રહયાં છે. જે અંતર્ગત દક્ષીણ-પશ્ચિમ ઝોનના સરખેજ...

સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ* ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી...

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં "વુમન્સ કબડ્ડી લીગ"નું આયોજન અમદાવાદ: પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન એ કબડ્ડીની રમતને નવા ઇનોવેશન્સ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણે ઉન્નત બનાવવા માટે કર્યો કર્યા છે,...

૭મી જૂન: પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા...

અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં બનતી છેડતી અને બળાત્કારની ઘટનાના કારણે તાજેતરના સમયમાં છોકરીઓ માટે બહાર જવું એ ચિંતાનો...

અમદાવાદ, મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના...

Ahmedabad: અમદાવાદમાં સિન્ધુભાવન રોડ ખાતે  બંજારા કેફે ખાતે જાણીતા પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે બંજારા મ્યુઝિક અનફિલ્ટર્ડ-2 કોન્સર્ટ નું આયોજન...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ ૨૦૨૩ માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.