Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ મેટ્રોને CMRS તરફથી લીલીઝંડી મળી અમદાવાદ મેટ્રોનો ફેઝ-1 નવરાત્રિ દરમિયાન સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા-23 સ્ટેશન ધરાવતા બાકીના 33.5...

અમદાવાદ, બોપલમાં રેલવે લાઈન અને અંડરપાસ નજીક આવેલા વિસ્તારોના સ્થાનિકો લગભગ બે મહિનાથી વરસાદી પાણીના નિકાલની રાહ જાેઈ રહ્યા છે....

અમદાવાદ, ગુજરાતમાં આજે દિન-પ્રતિદિન સ્પોર્ટ્‌સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. કોમનવેલ્થ ગેઇમ્સ હોય કે ઓલિમ્પિક્સ રમતો. નેશનલ ગેમ્સ હોય કે...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી...

અમદાવાદ, કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં કાતિલ ઠંડીમાં થીજીને મોતને ભેટેલા ડીંગુચાના એક જ પરિવારના ચાર લોકોના...

સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા સાબરમતીથી દિલ્હી સુધીની સ યકલ યાત્રા શરૂ કરવામાં...

સપ્તાહ દરમિયાન વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોની હાજરી રહેશે અમદાવાદ: સર્વાવાતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, શ્રી...

૭પ ટકા રીબેટ યોજના અંતર્ગત રૂા.ર૯ કરોડની આવક થઈ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા મોટા દેવાદારો સામે કડક...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ના અધિકારીઓને અને કમ્ર્ચારીઓ માટે હવે રોજ સવાર અને સાંજ એમ બે વખત...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.- ખેલ મહાકુંભ દ્વારા ઘણી...

વિદ્યાર્થીઓની શપથથી ગૂંજી ઉઠ્યું અમદાવાદની વિદ્યાનગર સ્કુલનું પરિસર, DCP, મુખ્ય મથક શ્રી કાનન દેસાઈએ લેવડાવ્યા ‘ફીટ ઈન્ડિયા’ના શપથ 36મી નેશનલ...

અ.મ્યુ.કોર્પાેરેશન દ્વારા એક જ સ્થળે સૌથી વધુ ત્રણ લાખ રોપાનાં વાવેતરનો રેકોર્ડ પણ કરાશે અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.૧૭...

(એજન્સી)અમદાવાદ, કલોલ તાલુકાના બોરીસણા ગામનું એક દંપતી મલેશિયાના ફેક પાસપોર્ટ સાથે ઝડપાયું છે. સૂત્રોનું માનીએ તો, નિલેશ પટેલ અને તેમના...

(પ્રતિનિધિ) અમદાવાદ,સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત જીવલેણ વાયરસના સકંજામાં આવી રહયા છે. ર૦ર૦ અને ર૦ર૧માં કોરોના વાયરસના આતંક બાદ...

નિર્માણધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં સાત મજૂરનાં મોત-જૂની પાસપોર્ટ ઓફિસ સામે બની રહેલા એસ્પાયર-૨ નામની બિલ્ડિંગમાં દુર્ઘટના બની, સાઈટના માલિકોએ ફાયરબ્રિગેડ...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના ન્યૂ કટની જંક્શન સ્ટેશન પર ડબલિંગ સંબંધિત કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ અને...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતનું બીજ વક્તવ્ય થયું.-ભારતીય વિચાર મંચની એપ્લિકેશન અને પુસ્તકોનું લોકાર્પણ થયું. અમદાવાદ: ભારતીય વિચાર...

અમદાવાદ, આંખના જ્ઞાનતંતુમાં શ્વાનોમાના કારણે ૬૮ વર્ષીય વૃદ્ધે દ્રષ્ટિ ગુમાવી હતી. જાેકે, તબીબોએ શ્વાનોમાનું નિદાન કરીને નાક વાટે એન્ડોસ્કોપિક ઓપરેશન...

અમદાવાદ, ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે ૨૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ...

અમદાવાદ, ગુજરાતના પ્રથમ “સેતુ ન્યુટ્રીકેર સેન્ટર”નું અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું. ઓપનિંગમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડૉ. સુજય...

અમદાવાદ, ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરવા માટે જાણીતા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને તેમની નિવૃત્તિના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.