Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી તથા ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં બે ચોરીના ગુના નોંધાયા હતા જેમાં તપાસ કરતા ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીની ઓળખ કર્યા...

પોલ ખુલી જતાં ૭.૮પ લાખ પરત કર્યાઃ વેપારીએ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, આંબાવાડીમાં રહેતા એક વેપારીને અમદાવાદ ક્રાઈમબ્રાંચના પીઆઈના...

અમદાવાદ, કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા મામલે હજીપણ અસમન્જસની સ્થિતિ જાેવા મળી રહી છે. દિવસભર...

અમદાવાદ, અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન  કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો...

અમદાવાદ: માસ પ્રમોશન બાદ આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલ પરથી આપવામાં આવી રહ્યું છે. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓએ નારાજગી...

અમદાવાદ: કોરોના મહામારીને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ ગઇકાલે રાતે ૮ વાગ્યે...

ગુજરાત હાઇકોર્ટ અને ભારત ની સુપ્રીમકોર્ટ સરકારે નક્કી કરેલી કંપનીની વેક્સિન લેવાની ફરજ પાડી શકશે? સરકાર કે મ્યુ.કોર્પોરેશન વેક્સિન નો...

આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક હવે વેપારીઓ તરફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સકળાયેલા દિલીપ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા....

પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર શ્રી આલોકકુમારે પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટના પ્રધાન કાર્યાલયમાં સંવાદ હોલમાં આયોજિત કાર્યક્રમમાં 29 મી જૂન, 2021...

ફ્લિપકાર્ટ-એમેઝોનમાં કમિશનની લાલચ આપી યુવતી સાથે ર.૪૧ લાખની ઠગાઈ અમદાવાદ, ફ્લિપકાર્ટ તેમજ એમેઝોનમાં બેથી પાંચ ટકાનું કમિશન મેળવવાની લાલચ આપી...

અમદાવાદ: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક...

ગાંધીનગર: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નબળા પડતા ચોમાસાએ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે.ત્યારે ચોમાસાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે....

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, : અમદાવાદ શહેરમાં કોરોના કાળ દરમ્યાન પ્રજાથી વિમુખ થયેલા ભાજપના કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવાની અને...

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર...

અમદાવાદ: અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીને ૧૭ વર્ષના છોકરા સાથે પ્રેમ થતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. યુવતીએ...

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા આગામી ૨૦ વર્ષ સુધી પીવાના...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.