અમદાવાદ: હાલમાં કોરોનાની મહામારી વકરી છે અને નાગરીકો સ્વયંભુ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. ઉપરાંત પોલીસ પણ ભીડવાળાં સ્થળોએ કાર્યવાહી...
Ahmedabad
અમદાવાદ: સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી...
અમદાવાદ: સિરિયલ કિલિંગના મામલે થોડા સમય પહેલા એક આરોપીની એટીએસ એ ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૯ મા ગુજરાત એટીએસએ સિરિયલ...
અમદાવાદ: હું ક્રિકેટ રમતો હતો એટલે મોડું થયું, હું મારા વર્કર્સને ટિફિન પહોંચાડવા ગયો હતો, હું હાલમાં જ ઈવનિંગ વોક...
અમદાવાદ: જ્યારે ઓક્સિજનની અછત શરુ થાય ત્યારે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે....
ડી. કે. પટેલ હોલમાં કોવિડ સેન્ટર શરૂ થશે; હિતેન્દ્રભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાાલી રહ્યુ છે....
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાાદ: શહેરમાં શેરી કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે તેમજ સુપ્રિમ કોર્ટ અને કેેન્દ્ર સરકારની ગાઇડલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૦૧ની...
સાચી સમજણ-કોરોના કાળમાં કાળજી માટે તજજ્ઞોનો મત -આપણી ટેવો જ કોરોનાને આમંત્રણ આપે છે... ‘કોવિડ આવ્યાને એક વર્ષ ઉપર થઈ...
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. ડો. નરેશની ગલી માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે...
અમદાવાદ: કોરોનાની બીજી લહેરે લોકોને હંફાવી દીધા છે. આવામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બગડતી સ્થિતિ કાબૂ બહાર જઈ...
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી મહંત સદગુરુ શારત્રી...
આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, મૃતકનાં સંબંધીઓ સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યાં છે અમદાવાદ, અમદાવાદમાં કોરોનાકાળમાં સ્મશાનમાં...
અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...
ફાયરની ૧૩ ગાડીઓ દ્વારા ૩૭ ફાયર મેને કલાકોની જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો અમદાાવાદ: શહેરનાં ઓઢવ GIDC વિસ્તારમાં આવેલાં એક...
SMS- સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન…થી કોરોનાને હરાવી શકાશે...- સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે.... -ડોક્ટર...
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી જતાં કોર્પોરેશનના કેટલ ન્યુસંસ કંટ્રોલ વિભાગ દ્વારા આવા ઢોરોને પકડીને માલિકો પાસે દંડનીય...
અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...
અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અહેવાલ વારંવાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન...
અમદાવાદ: કોરોનાની બીજી લહેર નવા લક્ષણો સાથે વધારે ઘાતક સાબિત થઈ રહી છે. આવામાં હોસ્પિટલો પણ ભરાઈ રહી છે માટે...
કોરોના મામલે જુના-નવા હોદ્દેદારોમાં કોઈ ફરક નથી : કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને...
કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ છેલ્લા ૧૫ દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો લીક્વીડ...
કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના...
સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો જાેવા મળી...