અત્યંત ચોંકાવનારી આ ઘટનામાં પરિચિત વ્યક્તિ જ હોવાની આશંકા અમદાવાદ : મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ગામમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી...
Ahmedabad
અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તાર શહેરનાં પોશ વિસ્તારોમાં ગણાતો હોવાથી ચોર-તસ્કરોનો ડોળો આ વિસ્તાર પર કર્યાે છે. અને રોજની સરેરાશ બે...
આડેધડ થતા ખોદકામના કારણે ઝાડ તૂટી પડવાની સંખ્યામાં વધારો થયો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં હરીચાળી ક્રાંતિ લાવવા...
અમદાવાદ : વિવિધ પ્રકારનાં કાપડ માટે મશહુર અમદાવાદનાં કાપડ માર્કેટની દશા બેઠા હોય એમ લાગે છે. છેલ્લાં કેટલાય સમયથી પરપ્રાંતથી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બે દિવસ અગાઉ સિવિલ હોસ્પીટલમાંથી (Civil hospital ahmedabad, Gujarat) પોલીસને ધક્કો મારીને ભાગી (Thrashed police and run...
અમદાવાદ શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો...
વિજયાદશમીની સમીસાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુ શાહ (Parthivi Adhyaru Shah) લિખિત કાવ્યસંગ્રહ ‘સરયૂ’ તથા ‘તું અને હું ‘ નો...
અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ રાત્રિ દરમિયાન કેટલાક વાહનો બેફામ...
જમાલપુર ફુલબજાર પાસેથી મળી આવતા, જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીઃ 10 ગુનાઓના ભેદ શોધી કઢાયા અમદાવાદ,...
ચાંદખેડા: ચાંદખેડા વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજના ૩૦ ભાવી તબીબો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે અને પોઝિટિવ ડેન્ગ્યૂથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ...
ઘરઘાટીના સ્વાંગમાં ચોરી કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી ચાર આરોપીઓના મેડીકલ ટેસ્ટ કરવા માટે ચાંદખેડા પોલીસ નવી સિવિલ આવી હતી (પ્રતિનિધિ)...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હુમલા અને હત્યાની ઘટનાઓ વચ્ચે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કાગદીવાડમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારો...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના સોલા હાઈકોર્ટ, ખોખરા અને રામોલમાં ચોરીની ફરિયાદો...
શહેરના બાપુનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૬ વહેપારીઓની કરેલી ધરપકડ : રૂ. રર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે ...
યુવાન હુમલાખોરને જાઈ ન શક્યોઃ આનંદનગર પોલીસે પાડોશીઓ તથા યુવાનનું નિવેદન લીધુ અમદાવાદ : અમદાવાદમાં છુરાબાજીની ઘટનાઓ સતત વધી રહી...
પવિત્ર દશેરાના તહેવાર બાદ આજે અગિયારસ હોવાથી રાજયભરમાં તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે તસ્વીરમાં શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ...
અમદાવાદ : યુવાનો દ્વારા જેની વાટ જાવાતી હોય છે એ તહેવાર નવરાત્રી હમણાં જ પૂરી થઈ છે. એક તરફ યુવાનો...
અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસે એક મકાનમાં દરોડો પાડીને દારૂની કેટલીક બોટલો ઝડપી પાડી છે. ઉપરાંત બે શખ્સોની અટક પણ કરી...
કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના...
ર૦ દિવસ પહેલા જ ફલેટ ભાડે રાખીને રહેવા આવેલા યુવક-યુવતિએ આત્મહત્યા કરી હોવાનું તારણ રાજસ્થાનનો યુવક અને મુંબઈની યુવતિ લીવઈન...
(પ્રતિનિધિ દ્વારા) ફ્રાંસ : દશેરાના દિવસે આજે ભારતને એક યાદગાર ભેટ મળનાર છે. આજે વાયુસેનાનો સ્થાપના દિન છે. તેજ દિવસે...
નજીવી તકરારમાં ધસી આવેલા ટોળાએ ખેલૈયાઓ ઉપર હુમલો અને વાહનોમાં તોડફોડ કરી : બે વૃધ્ધાને ગંભીર ઈજા (પ્રતિનિધિ) અમદાવાદ :...
અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દશેરાના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ‘ફાફડા-જલેબી’ ડ્રાઈવ કરવામાં આવી છે. મ્યુનિસિપલ ફલાઈંગ સ્કવોડ દ્વારા...
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદઃ ટેમ્પો ચાલક અને તેના સાગરિતોએ કારમાં પણ કરેલી તોડફોડ (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અસામાજીક તત્વોનો...
