બેંકો, સેલ્સટેકસ, ઈન્કમટેકસ, પોસ્ટ સહિતના વિભાગોમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય જાેવા મળે છે કામ માટે આપેલા નાગરિકોને કતારમાં ઉભા રહેવું...
Gujarat
(પ્રતિનિધિ) નેત્રામલી, ભારત સરકાર દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પંચાયતોનું અવૉર્ડ આપી સન્માનિત કરે છે. ચાલુ સાલે વર્ષ-૨૦૨૨ ના નેશનલ...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ઈડરીયા ગઢ ની તળેટી માં પશુ પક્ષીઓ માટે બનાવેલ હવાડો ઘણા સમય થી બંધ હતો. તેમાં...
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લા ખાતે વિવિધ વિભાગોના ૧૪ જેટલાં હોદ્દેદારો ની મિટિંગ કરવમાં આવી અને તમામ મંડળો ભેગા...
અમદાવાદના કલા રસિકો માટે ઉત્તમ તક - અમદાવાદની ગુફા “ધ આર્ટ ગેલેરી” ખાતે રાઈસગર્લ કલગીબહેન શાહના ચિત્રોનું પ્રદર્શન પ્રદર્શનીનું ઉદ્ઘાટન...
સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર હોવા છતાં જાણકારીના અભાવે SVPમાં નાગરિકો દાખલ થતાં નથી (પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં...
ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત ૩ ફાયર ટેન્કરો ઘટના સ્થળે : આગના કારણે અફરાતફરીનો માહોલ.. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ...
(વિરલ રાણા ) ભરૂચ, ભરૂચના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં ભયંકર બ્લાસ્ટના કારણે ૬ કામદારોના મોત નિપજ્યાં હતાં.ત્યારે સમગ્ર...
નડિયાદમાં બહુચર્ચિત તાનિયા હત્યા કેસનો ચૂકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષિય બાળકી તાનિયાને...
ભરૂચ નગરપાલિકા, GNFC અને દહેજ સહિતના ફાયર ફાયટરોએ દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો. ટેન્કર ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના...
જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા અમદાવાદ દ્વારા મહાવીર જયંતિ પર્વ નિમિત્તે રાજ ભવન અમદાવાદ ખાતે તારીખ 14 એપ્રિલ ના રોજ મુનિ...
શ્રમજીવી પરિવાર પૂણા બ્રિજ નીચે રાત્રે આખા દિવસની રઝળપાટ બાદ ઊંઘી રહ્યો હતો-તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકાનસેનને ભારતીય પરિસ્થિતિઓના હિસાબે ઢાળવામાં આવશે અમદાવાદ, મુંબઈ-અમદાવાદની વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે...
નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જાેર પકડ્યું અમદાવાદ, જાે બધું સમુસુથરું...
ખંભાત, રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા...
અલગ - અલગ બે ચેક આપ્યા હતા જે રીટર્ન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો : રૂપિયા ન ચુકવનારને દોઢ વર્ષની...
અચાનક બસ બંઘ કરતા ભાલોદ પંથકના ગામોના વિઘાર્થીઓને ભરૂચ કોલેજ જવા પણ બસ મળતી નથી. (વિરલ રાણા) ભરૂચ, ભાલોદ ગામે...
સમૂહ જવારા પૂજનના આયોજનથી સમાજની એકતા બંધાઈ તથા આર્થિક ખર્ચ હળવો બન્યો હતો : અનોર ગામે છઠ્ઠા સમૂહ જવારા ઉત્સવમાં...
આગામી ચોમાસા સુધી પાણી માટે કોઈ સમસ્યા નહિં ઉભી થાયઃવી.આર.તલાર, કાર્યપાલક ઈજનેર (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં આવેલા મુખ્ય...
સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમ અને રાત્રિના દસ કલાકે છપૈયા ગામના સીમાડે પક્ષીઓના મીઠા સૂર સંભળાવા લાગ્યા, અપ્સરા ગંધર્વો દેવી...
જામનગર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ ઉપર બજરંગ ડાઈનીંગ હોલ ચલાવતા અરવિંદ નિમાવત અને તેમની પત્ની શિલ્પા તથા પુત્ર કરણ...
જેતપુર, જેતપુરમાં ઉધી શેરીમાં શહેરતા અને એસીબીઆઈ બેંકના એટીએમમાં ગાર્ડ તરીકે નોકરી કરતો અને બેંકના પૂર્વ મેનેજર શુભનીથ દાસને ત્યાં...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ...
દાહોદ, દાહોદ જિલ્લાા સંજેલી તાલુકામાં હિન્દીનું ૧૦મી બોર્ડનું પેપરલીક કાંડમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓને પકડી જેલભેગા કર્યા બાદ આ સમગ્ર...
(પ્રતિનિધિ) નડિયાદ, હાલમાં ચાલી રહેલ IPL ૨૦-૨૦ ક્રીકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના શોખીન માણસો ગમે ત્યાં ગમે તે જગ્યાએ ઓનલાઇન...

