Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની દ્વારા તા. ૨૭ જાન્યુઆરીના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું....

ગાંધીનગર, હવે ટીબીના દર્દીઓની સારવાર ડિજીટલી માધ્યમથી થશે. નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. ટીબીની દવાના બોક્સમાં એક ડીવાઈઝ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃતિ થયો હોય તેવો માહોલ જાેવા મળે છે. રોડ, લાઈટ, પાણી, ટેક્ષ, ડ્રેનેજ...

અમદાવાદ, ઈન્ટરનેટ સાથે સંકળાયેલી સેવાઓનો ઉપયોગ વધ્યો છે તેની સાથે સાયબર ક્રાઈમના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં જ આવો...

હાલના સ્થિતિસંજોગોમાં હેલ્થ વીમાયોજના ખરીદવી સર્વોચ્ચ મહત્વપૂર્ણ છે. રોગોમાં મોટો વધારો થવાની સાથે લોકોનાં હેલ્થકેર પર થતાં ખર્ચમાં મોટો વધારો...

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત 'વેસ્ટ ટુ વેલ્થ' ના અભિગમને આગળ ધપાવવા રાજકોટ શહેરમાં વપરાયેલ ટાયર અને સ્ક્રેપ મટેરિયલમાંથી...

સ્વ. પ્રાણલાલ મણિલાલ પંચમિઆની સ્મૃતિમાં પૂ. માતુશ્રી સવિતાબેન પંચમિઆ (ઉ.વ. 106) દ્વારા બાઇક ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ...

પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવવા ૯૪૯ વાહનો ઉમેરાયાં-ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું (એજન્સી) ગાંધીનગર, દેશભરમાં કાયદો-વ્યવસ્થાની...

અમદાવાદ નજીક બાવળા-નળસરોવર રોડ પર આહોડા ગામ પાસેના કિંગ્સવિલા રેર્સીડેન્સીમાં નવનિમિત શ્રી શંખેશ્વર પા્શ્ચનાથ જિનાલયે તા. ૨૩થી ૩૦ જાન્યુઆરી દરમિયાન...

દાનવીર અને પહ્મવિભૂષણ એવોર્ડ વિજેતા  એ એમ નાયકે ખારેલ કેમ્પસમાં બૉય્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું દાનવીર અને પહ્મવિભૂષણ એવોર્ડ વિજેતા શ્રી...

સરસ્વતી નદીમાં પ્રદૂષણ મામલે ટકોર (એજન્સી) અમદાવાદ, સિદ્ધપુર પાસેની સરસ્વતી નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરાઈ છે. ચીફ જસ્ટીસની...

સાણંદમાં નવેમ્બર મહિનામાં પતિએ પત્નીનું ધડથી માથુ અલગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતોઃ ચાર મહિનાના લગ્નજીવનનો અંત લાવવા પતિએ...

વેક્સિનના બંન્ને ડોઝના સર્ટીફિકેટની ઠેર ઠેર પૃચ્છાઃ એવરેજ ૧૦માંથી ૬ થી ૭ નાગરીકો વેક્સિનેટેડનો અંદાજ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની વેક્સિનના બે...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા વડતાલ ધામમાં રાષ્ટ્રીય...

(પ્રતિનિધિ) બાયડ, આજના યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસત ધીમે ધીમે લુપ્ત થવા જઈ રહી છે ત્યારે આપણી આ વિરાસતને...

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયમાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” પર્વ...

(પ્રતિનિધિ) બાયડ,  અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના માધવકંપા ગામના ૩૮ વર્ષિય પુરુષની લાશ ગઈકાલે મોડી સાંજે આંત્રોલી ગામના વિસ્તારમાં આવેલી મેશ્વો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.