Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કોર્ટે આડે હાથ લીધા બાદ ઉચ્ચ અધિકારીઓ હાથ જાેડીને કોર્ટની માફી માગી હતી. અમદાવાદ, સાતમુ પગાર પંચ આપવાના કેસમાં હાઈકોર્ટે...

(પ્રતિનિધિ) અમદાવાદ, રામોલમાં ટોળુ જાેઈને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલ પરીસ્થિતિ જાણવા ગયા હતા જેમને જાેઈ એક આરોપી ભાગતા કોન્સ્ટેબલે તેનો પીછો...

રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસનો વિડીયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર–વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા...

અમદાવાદ, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા વડોદરાના લવ જેહાદના કેસમાં પોલીસે પોતાના પર થયેલા આક્ષેપ ફગાવી દીધા છે. ગુજરાત હાઈકોર્ટને ફરિયાદીએ...

ગાંધીનગર, ગાંધીનગર ખાતે સામ્રાજ્ય ફાર્મહાઉસમાં જમીન દલાલ પ્રવીણ માણીયા હત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં લેટેસ્ટ અપડેટ મુજબ...

સુરત, શહેરનાં કરણસિંહજી મેઈન રોડ ખાતે આવેલ યશ રેસીડેન્સી એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર ૧૦૩માં રહેતા અને સોનાના દાગીનાનું કામ કરતા રમેશ...

મહેસાણા, ગુજરાતના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે. તો...

સુરેન્દ્રનગર, દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પર નાવીયાણી-મેરા ગામના રોડ પરથી નીકળેલી સફેદ કલરની...

ભરુચ, ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા જતી કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનું ઘટના...

૧૬ બેઠકો પૈકી ૧૨ બેઠકો ફતાભાઈ ધરિયા અને ૪ બેઠકો સોમાભાઈ પટેલએ કબજે કરી પાલનપુર, પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી શનિવારના રોજ...

રાજકોટ, વર્લ્‌ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે ૮ વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા...

ફ્રુડ કોર્ટની જગ્યામાં ગેમ ઝોન કાર્યરત (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે ચાલતી સંસ્થા કહેવામાં...

ગાંધીનગર, ગુજરાતમાં નવી સરકારની રચના સાથે જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી. હવે કાર્યકારી અધ્યક્ષ...

રાજકોટ, રાજકોટ જિલ્લામાં એક અઠવાડિયા પહેલાં ભારે વરસાદને કારણે ગામડાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રહી...

જુનાગઢ, ભાજપના પુર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ જુનાગઢના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન...

આણંદ, સોજીત્રા તાલુકાના કાસોર ગામની કુંભારીયા સીમમાં બે વર્ષ પહેલા પત્નીની ધારીયાના ઘા મારીને ક્રુર હત્યા કરનાર પતિને પેટલાદની અધિક...

રાજ્ય સરકારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસ.ટી પાસને આજીવન માન્ય કરી દિવ્યાંગોને હાલાકી ન પડે તેની કાળજી રાખી. - મુખ્યમંત્રીશ્રી શ્રી...

(પ્રતિનિધિ)ભિલોડા, સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે ભેખડો ધસી પડી ખેરવાડા નજીક વળાંક વાળા રોડ ઉપર અચાનક...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.