સુરેન્દ્રનગર: બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે માલવણ હાઇવે પર રામદેવ દર્શન હોટલના મેદાનમાંથી વિદેશી દારૂની ૧૭૪૦ બોટલો સાથે...
Gujarat
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી...
જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧ જૂલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે....
નવસારી: વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અનેક લોકો મોતને વ્હાલું કરી લેતા હોય છે. આવા બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા રહે છે....
સુરત: ગુજરાતમાં નહિ પણ ભારત ભરમાં કોરોનાની અસર તમામ લોકો ને થઈ હતી ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર...
નવી દિલ્હી: બેન્ક ડૂબવા પર હવે ડિપોઝિટર્સને ૯૦ દિવસની અંદર ૫ લાખ રૂપિયા સુધીની રકમ મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે....
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા જ શાળા-કોલેજાેમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ...
મહેસાણા: મહેસાણા શહેરમાં આખરે રાહ જાેઈ રહેલા લોકો માટે સીટી બસની સેવા ઘણા વર્ષ બાદ ફરી શરૂ થશે. અગાઉ રાજકીય...
ગાંધીનગર: કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે . તેની વચ્ચે રાજ્યની જનતા...
વડોદરા: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ...
ગતીશીલ ગુજરાતની ગતી અરવલ્લી જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં અધોગતી તરફ હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે જિલ્લાના અંતરીયાળ એવા મેઘરજ...
ખેડા જીલ્લામા પેરોલ ફર્લો , વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરારકેદીઓને પકડવા માટે હાથ ધરેલી ઝુંબેશના માં વડોદરા...
ગુસ્સો આવો પણ હોય છે વારંવાર રજુઆત બાદ પણ હોન્ડા ના શોરૂમ દ્રારા કમ્પલેન સોલ ના કરતા છેવટે કટારીને એકટીવા...
આ વાહનોથી અક્ષયપાત્ર 32 શાળાઓ અને 400 આંગણવાડીઓના આશરે 13,000 બાળકો સુધી પહોંચી શકશે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ)...
અમદાવાદથી ઉદયપુર સુધી સિક્સ લેન રોડ બનાવવાની કામગીરીનો પૂરજોશથી આરંભ થયો હતો.જેમાં શરૂઆતના તબક્કામાં મોટા ચિલોડા સુધીનો સિક્સ લેન રોડ...
(પ્રતિનિધિ) બાયડ, માલપુર ગામના સ્મશાને જવાના રસ્તે કેટલાક ભરથરી પરીવારો વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારંગી વગાડીને ભિક્ષાવૃત્તિ કરી...
બસ સ્ટેન્ડ છતમાં લટકતા પોપડા મુસાફરો ઉપર જાેખમ (તસ્વીર : પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકા મથકનું એસટી બસ સ્ટેન્ડમા અહિંયા...
નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશ પટેલે એન.સી.સી કેડેટ્સને સંબોધિત કર્યા (માહિતી) વડોદરા, રાષ્ટ્રના સીમાડાઓ અને દેશની સુરક્ષા માટે અડીખમ રહેતા સૈનિકોનો...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે જીલ્લા પોલીસતંત્ર...
વડોદરા: ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આરોપી અજય દેસાઈને કરજણમાં આવેલી પ્રાયોશા સોસાયટીમાં લઈને પહોંચી હતી....
મહિલા ડોક્ટરે સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી કારનું ટાયર ચોરાઇ ગયું અમદાવાદ, વાહનચોર ટોળકીએ હવે નવતર કારસો અજમાવ્યો છે. રાતના...
અમદાવાદ, મેડિકલ સ્ટોર પરથી ગર્ભપાત કરવાની ગોળી ખરીદીને કેમિસ્ટ પાસેથી લાખો રૂપિયાની માગણી કરીને તોડબાજી કરતા ચાર બોગસ પત્રકાર વિરૂદ્ધ...
સરસપુર ચાર રસ્તા પાસેનો બનાવ ઃ ત્રણ યુવકોએ કહ્યું ‘પૈસા તો આપવા જ પડશે’ અમદાવાદ, સરસપુર વિસ્તારમાં બે રૂપિયા બાકી...
ત્રણ વર્ષથી બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી અમદાવાદ, શાહીબાગ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ આવતી અસારવા પોલીસ...

