Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર, ગાંધીનગરમાં મકાન લે-વેચનો ધંધો કરતા દલાલને કેમિકલ વડે જુની નોટોને કડકડતી બનાવીને એના ડબલ રૂપિયા આપવાની લાલચ આપી સાડા...

સુરત: સુરતમાં લાંબા સમયથી કોફી શોપના નામે યુવક અને સગીર છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યા આપવાનો વેપલો ખીલ્યો છે. આજે...

ગાંધીનગર: ગાંધીનગરમાં મકાન લે-વેચનો ધંધો કરતા દલાલને કેમિકલ વડે જુની નોટોને કડકડતી બનાવીને એના ડબલ રૂપિયા આપવાની લાલચ આપી સાડા...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત...

મહેસાણા: મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં એક બાઈક ચોરને શહેરમાંથી ઝડપી પાડ્યો છે. મહેસાણા બી ડીવિઝન પોલીસ મથકે બે દિવસ પહેલા...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં બાયડ-ગાબટ માર્ગ પર અદાના છાપરાની સીમમાં આઈ ટી આઈ નજીક આવેલા કુવામાંથી એક લાશ મળી હોવાના...

કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે ગુજરાતની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર...

પ્રતિદિવસ ઠાલવવામાં આવતો અંદાજીત અઢી કરોડ મીટર કાપડનો જથ્થો માત્ર એક કરોડ મીટરની આસપાસ રહ્યો સુરત: સુરતના રિંગ રોડ વિસ્તારમાં...

સવારે મહિલા એપાર્ટમેન્ટ પર મોર્નિગ વોક માટે ગઈ હતી ત્યારે કસરત દરમિયાન મહિલા એપાર્ટમેન્ટની નીચે પટકાઈ વલસાડ: વલસાડના છીપવાડ વિસ્તારમાં...

પોલીસને જાેઈને બે યુવાનોએ ૧૩માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા ગાંધીનગર: ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન...

ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગના નામે નાગરિકોને રીતસરના પરેશાન કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે અમદાવાદ: ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગના નામે...

અરવલ્લી જીલ્લામાં સરકારી અને ખાનગી કંપનીમાં સારા પગારની નોકરી આપવાની લાલચ આપી કેટલાક લેભાગુ તત્વો ભોળી પ્રજાને ભરમાવી રૂપિયા ખાંખેરી...

ચોરીની જાણ થતાં ઘર માલિકને એટેક આવતા મોત (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે એક મકાનમાં...

૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે સાયન્સ સિટીમાં આકાર પામવા જઇ રહેલ દેશની...

સુરત મપામાં આશરે ૨૨ હજાર જેટલા કર્મીઓ, કામદાર ભાઈ બહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે સુરત, કોરોનાકાળમાં અનેક સરકારી...

ગાંધીનગર, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એક મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજાે...

અમદાવાદ શહેરના ૩૦૦થી વધુ હોલસેલર્સને આર્થિક નુકસાન અમદાવાદ, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે શાળા કોલેજાે તેમજ ઓફિસોમાં પણ વર્ક...

અમદાવાદ, કોરોનાકાળમાં સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી વધારવી એ સૌથી મહત્વની બાબત હોઈ લોકો હવે પોતાના આરોગ્યની કાળજી લેવા માટે જાગૃત...

જીટીયુના પ્રોફેસરે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડીસીનના સચોટ પરિક્ષણ મળ્યા (એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમ્યાન અને કોરોના મટ્યા પછી...

પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં...

(પ્રતિનિધિ) આણંદ ; વૈશાખ સુદ પૂનમમાં દિવસે વડતાલ હોસ્પિટલની સેવામાં વધુ સગવડ ઊભી થઈ છે. આજરોજ અમદાવાદના કસ્તુરચંદ પોપટલાલ ઝીંઝુવાડીયા...

તંત્રની તપાસમા આખરે ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.