નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા "મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના" હેઠળ દસકોઈ તાલુકામાં આઠ કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા...
Gujarat
અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને સુપરવાઈઝરો દ્વારા ફિલ્ડ વિઝીટ કરી કામગીરીનું ક્રોસવિરીફીકેશન કરવામાં આવ્યુ અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
લાયન્સ ક્લબ શાહીબાગ તરફથી ચલોડા ચંડીસર કેલીયાવાસણા રેડપરા બદરખા જલાલપુર રૂદાતલ રામપુર બોલુન્દ્રા,ઘાટી, પોશીના,ડેકવાડા, જેતલપુર મહીજ ઊમીયાપુરા વગેરે જેવા નાનામોટા...
ગાંધીનગર: ગુજરાતમાં બે વર્ષથી કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિના કારણે સરકાર – વહીવટીતંત્ર અને પ્રજા પર તેની વિપરિત અસર થઇ છે....
ગાંધીનગર: ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે છે,...
અમદાવાદ: રાજ્યમાં સતત વધતા જતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી...
સુરત: સુરતમાં સતત આગની ઘટના ને લઈને ફાયર વિભાગ ફાયર સેફ્ટી યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સતત કોમર્શિયલ કૉમ્પલેક્સ હૉસ્પિટલોને...
વડોદરા: કોરોના મહામારીના કારણે હાલ રાજ્યભરના તમામ વોટર પાર્ક અને રિસોર્ટ બંધ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં...
મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે-અદ્યતન મશીનરી સાથે લેબોરેટરી રિપોર્ટની...
ભાવનગર મરીન પોલીસે હોડી-તાંબા પિત્તળના ભંગાર સહિત ૪.૪૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા ભાવનગર, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ...
૨૦ વર્ષ પહેલાં ખાલી વિસ્તારના નામે આપેલા નળ જાેડાણો થકી પાણી અપાય છે, પરંતુ પૈસા નથી આવતા રાજકોટ, રાજકોટ શહેરમાં...
રાજકોટ, કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછતનો લાભ લઇ લેભાગુ તત્વો સક્રિય થયા છે. રાજકોટમાં...
નાવિકના મૃતદેહની શોધખોળઃ ગાજીપુરથી બોરીયાવી ગામ વચ્ચે વર્ષોથી હોડીમાં બેસી લોકો અવર જવર કરે છે પંચમહાલ, પંચમહાલના શહેરાની બોરયાવી પાનમ...
૨૦૦૯માં પાકિસ્તાનથી ગુજરાત આવ્યા હતા ૨૦૦૯માં ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ આવ્યા અને ૨૦૧૧માં શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા ગાંધીનગર, કેન્દ્ર સરકાર...
અમદાવાદ, અમદાવાદીઓ જાે હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોવતો ચેતી જજાે, કારણ કે ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઇ-મેમો આપવાની...
ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ નહી હોવાને પગલે પંચનો ગાંધીનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા ર્નિણય ગાંધીનગર, ગાંધીનગરની મોકૂફ રખાયેલી ચૂંટણી અંગે...
ગાંધીનગર, કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવતી કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે છે. આવા જ એક...
વલસાડ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સમાન્ય શરદી, ખાસી, તાવ હોય તો પણ અનેક લોકો નજીકના દવાખાને પહોંચી જતા...
અમરેલી, વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જીલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા કે તેઓની બાજુમાં વિધિના વક્રતાનો શિકાર બનેલા ૬ (છ)...
સૌરાષ્ટ્રના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને હવે બુસ્ટર મળ્યું સૌરાષ્ટ્રની ૫૦૦ જેટલી ખાનગી બસના સંચાલકોને રાહત, મુખ્યમંત્રીની બેઠકમાં ત્રણ માગમાંથી એક...
શહેરના ૪૦ હેલ્થ કેન્દ્ર, ૨૧૫ સબ સેન્ટરના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશા દ્વારા તપાસ શરૂ અમદાવાદ, ચોમાસાની...
ટ્રક ચાલકનું આધારકાર્ડ નકલી હોવાનું સામે આવ્યુઃ કુલ પ સામે ફરીયાદ દાખલ (પ્રતિનિધિ) અમદાવાદ, રાણીપ વિસ્તારમાંથી મોડી રાત્રે ગેરકાયદેસર રીતે...
એક વર્ષ અગાઉ જ પ્રેમલગ્ન કર્યા હતાઃ સાબરમતી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી વિસ્તારમાં રહેતી એક...
શહેરમાં ૩પ ટકા રસીકરણ મે મહીનામાં થયું -છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ બ્રેક ડોઝ આપવામાં આવ્યાઃ કુલ ડોઝની સંખ્યા ૧૮.રપ લાખ થઈઃ...
વલસાડ, વલસાડના છીપવાડ વિસ્તારમાં અજીબ બનાવ બન્યો હતો. આજે સવારે એક મહિલા પોતાના એપાર્ટમેન્ટ પર મોર્નિગ વોક માટે ગઈ હતી....

