સુરત: કામરેજ ના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે. ત્યાં ગઈકાલ થી ઝાડા તેમજ ઉલટી ના ૬૦...
Gujarat
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજાેગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરની અસર ધીરે-ધીરે ઓછી થતી જઈ રહી છે. રાજ્યમાં આજે નવા કેસોનો આંકડો ૧,૪૦૦થી પણ ઓછો...
ગોધરામાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતાં વધુ ત્રણ તબીબ સામે એસઓજીએ કાર્યવાહી કરી પંચમહાલ: પંચમહાલમાં બોગસ તબીબ ઝડપાવાનો...
ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાને જોતા અલાયદી એક સો પથારીની વ્યવસ્થા કરાશે આલેખન – દર્શન ત્રિવેદી કોરોના વાયરસની...
કોરોનાના કપરા સમયમાં દરેક વ્યક્તિને ઝડપથી અને સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. કોરોનાની...
લગ્ન પ્રસંગમાં શૂટ-બૂટને બદલે આધેડે જૂના કપડાં પહેરતાં પરિવારજનોએ મ્હેણાં-ટોણાં મારતાં આધેડને લાગી આવ્યું વલસાડ: વલસાડમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો...
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ...
૧૫ દિવસથી વધુ સમયથી મૃતદેહ ત્યાં જ પડયો હોવાના કારણે કંકાલના રૂપમાં ફેરવાયાનું પોલીસનુંું અનુમાન જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના...
યુવક સબંધીને ત્યાં ચોરી કરનારા ચોરની માહિતી મેળવવા ભૂવા પાસે જતાં સિંગદાણાં ખવડાવતા તબિયત લથડી અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં...
સીબીઆઈની ટીમે ગુજરાતમાં ૬ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓ સાથે સંબંધિત પુરાવા, દસ્તાવેજાે જપ્ત કર્યા અમદાવાદ: કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ટીમને...
શિક્ષણ સહાયકોના જીવનની નવી ઇનિંગ-ભાવિ પેઢીના ચારિત્ર્ય ઘડતર માટે ઉમદાકાર્ય થકી કરી શરૂઆત રાજ્ય સરકારની ફેશલેસ અને પેપરલેસચયન-પસંદગી ગુણવત્તાના ઘોરણે...
રાજયમાં અને અમદાવાદ જીલ્લામાં પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસિત થઇ રહ્યો છે અને રાજય સરકારા દ્વારા આ વ્યવસાયના...
જાહેર શાંતિ અને સલામતી જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરે...
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ગુના ને અંજામ આપી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં...
અમદાવાદ: બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં તેલના ડબ્બામાં છુપાવેલા દારૂની ટેકનીકનો પર્દાફાશ થયો હતો....
સુરત: ૨ જુન એટલે કે બુધવારે ફાયર વિભાગે ૧૧ હોસ્પિટલ, ૧ કિલનિક, એક લેબોરેટરી તથા એક કોમર્શીયલ એકમ મળી કુલ...
અમદાવાદ: રાજ્યભરમાં એક તરફ બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયાકિનારાના સાગરખેડુ-માછીમારોને થયેલા...
અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો 12 ની પરીક્ષા રદ્દ કરવામાં નિર્ણય લીધો હોવાનુ સુત્રોમાંથી જાણા મળી રહ્યુ છે...
કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તે ૨૦ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા (માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લાની બિન સરકારી...
ખેડા જીલ્લા કલેક્ટર આઈ કે પટેલ સાહેબે વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા....
વિજાપુર, વિજાપુર તાલુકાના આગલોડના સાબરનગરમાં આવેલી મેસર્સ સાબરમતી પેપર મીલ પ્રા.લી.માં પેપરોનું કાચામાલના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા ગોડાઉનમાં પડી...
માહિતી બ્યુરો, પાટણ, ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જાેડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા શિક્ષણ...
(તસ્વીર ઃપૂનમ પગી, વિરપુર) (પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં અવાર-નવાર ગાબડા પડવા તેમજ કેનાલો લીક...

