Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ર૦૧૭માં ટુરીસ્ટ વિઝા પર આવી હતી : દિલ્હીથી નકલી વિઝા કરાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં...

પહેલાં વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જાેવા મળ્યો હતો ખેડા: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર...

અમદાવાદ,  પર્યાવરણને લગતા બહુવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડવા અને લોકોને આ બાબતે સકારાત્મક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે,...

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં ગઈકાલથી વરસાદ પડ્યો હતો....

સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી-“પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત વૃક્ષારોપણ હાથ ધરાયુ કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરીયર્સમાં ઉત્સાહ જોવા...

અમદાવાદ: જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો...

૧૦૦ વર્ષીય શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી. વૃક્ષો બચાવીશું, તો આપણે બચીશું, વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વસ્ત્રાલ, અમદાવાદ ખાતે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરો સાથે રહીને  વૃક્ષારોપણ કર્યું. ઘરઆંગણે અને...

પાંચ બુટલેગરો દ્વારા ચોકીનાં સમારકામ કલરકામ તેમજ ફર્નિચરનું કામ કરાવવાની જવાબદારી લીધી છે. ચોકીનો ખર્ચ આશરે બે લાખ ઉપરનો છે....

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા હરીફ ગેંગના સાગરીત પર જીવલેણ હુમલાના બનાવમાં વોન્ટેડ કુખ્યાત...

ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસર વર્તાતા વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતા વાઈરલ બિમારીઓનું પ્રમાણ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અરવલ્લી જીલ્લાના...

ઝાલોદ: ઝાલોદ તાલુકાના લીમડીમાં ગુજરાત સરકાર દ્વારા ૨.૧૭ કરોડની ગ્રાંટ ફાળવી ગુજરાત રાજ્ય માર્ગ વહાન વ્યવહાર નિગમનું નવીન બસ સ્ટેશન...

સુરત: સુરત એસઓજીએ હિમાચલ પ્રદેશથી ચરસ લાવી કારમાં સુરતમાં ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહિત ત્રણને રૂ.૨૩.૪૨ લાખના ૪.૬૮૪ કિગ્રા...

રાજકોટ: સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ...

અંબાજી: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે ૧૧મી જુન સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.