અમદાવાદ: તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે, તેમ કહીને કારમાં આવેલા ચાર લોકો એક યુવકને કારમાં બેસાડીને લઈ ગયા...
Gujarat
કેલેન્ડર વર્ષ 2020માં, ગુજરાતમાં 2,78,232 મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ...
માનસી કોમ્પ્લેક્સ, પ્લેટિનમ પ્લાઝા અને જજીસ બંગલો રોડ પર તંત્ર ત્રાટક્યું અમદાવાદ, મ્યુનિ. તંત્ર માટે પ્રોપર્ટી ટેક્સની આવક જ એક...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નરોતમ લાલભાઈ ડેવલપમેન્ટ ફંડ તથા રાષ્ટ્રીય ક્રુષિ અને ગ્રામિણ બેંક સંસ્થા દ્વારા અમલીકૃત આર્ટિફિશિયલ જ્વેલરી મેકિંગ તાલીમનું આયોજન...
ટેકનોલોજીની કંપની સાથેે સંસ્થાએ MoU કર્યા (એજન્સી) અમદાવાદ, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ, કોર્પોરેેટ કલ્ચર અને કોમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસિત થાય...
પાયાના કાર્યકરોમાં જાેવા મળેલા છુપા રોષને પારખી જઈને સબ કમીટી હોદ્દેદારોની નિમણૂંક બાકી રાખવામાં આવી છે -૧૩ સબ કમીટી તેમજ...
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧૨ ફેબ્રુઆરીથી શહેરમાંથી એન્ટીજન રેપિડ ટેસ્ટના તમામ ડોમને હટાવી લેવાયા હતા. તંત્રે એમ માની...
જામનગર, કુખ્યાત જયેશ પટેલની ધરપકડનો મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ પટેલને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે....
IIM-Aમાં કોરોનાના ૨૨ કેસ, ૮૦ રૂમો માઈક્રો કન્ટેન્ટમેન્ટ કોરોનાના કહેરનો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ-ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જાેવા...
ખેડૂતોને ફૂલો ઉતારવાની મજૂરી મોંઘી પડી રહી છે-ફૂલોના માર્કેટ પર મંદીની મોટી અસર જાેવા મળી રહી છે, ધૂળેટીમાંથી રંગ અને...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે....
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેવા સમયે “વિકાસ” તો દુરની વાત રહી...
તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે-ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ અને વિધાર્થીઓ...
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં...
સુરત, ચૂંટણી પછી કોરોના વકર્યો તે વાતમાં કે બે મત નથી. ગુજરાતની ગલીએ ગલીએ આ જ વાત ચર્ચાઈ રહી છે,...
વિરપુર: મહિસાગર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતીએ વધવા પામતા ચીંતાનુ કારણ બની જવા પામી છે ત્યારે છેલ્લા કેટલાક...
(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને...
સાબરકાંઠા: વિજયનગરનું પોલો ફોરેસ્ટ માં ફરી એકવાર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જાે તમે પોલો ફોરેસ્ટમાં પીકનીકનો કાર્યક્રમ બનાવતા હોય તો...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને અમદાવાદ બાદ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ એન્ટ્રી થઈ છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી...
ભુજ: કચ્છનાં મુન્દ્રામાં ગંભીર અને ચકચારી ઘટના બની હતી. એક પિતાએ પોતાના ૧૦ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી જમીનમાં દફનાવી...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં...
જામનગર: જામનગર જિલ્લામાંં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગામે આજથી ૩૧ માર્ચ સુુધી સ્વેચ્છીક લોકડાઉનનો...
રાજકોટ: રાજકોટ શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. એક કિસ્સામાં પત્ની પાસેથી ૫૦૦ રૂપિયા લઇ હમણાં આવું છું કહી...
સુરત: દરેક માતા પિતાનું સપનું હોય કે પોતાના બાળકને કંઇક એવું આપે કે તે વર્ષોના કામ લાગે. સુરતના વેપારી વિપુલ...

