આ વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓમાં કેટલાક એવા પણ છે કે જે ખુબ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે અમદાવાદ, ધોરણ-૧૦નું...
Gujarat
લોકડાઉનમાં ઓછી આવક થતા સરકારને પત્ર લખીને ફીઝીકલ સ્ટેમ્પ વેચવા સ્ટેમ્પ વેન્ડરોએ ઉગ્ર માગણી કરી અમદાવાદ, રાજયમા ફીઝીકલ સ્ટેમ્પ પેપર...
૧૧ જુલાઈએ મતદાન, ૧૨ જુલાઈએ રિઝલ્ટ જાહેર થશે અમદાવાદ, વેપારીઓના પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ મજબૂત રીતે થાય તેના માટે રચાયેલી...
આજથી કોઈ વેપારી ચીની વસ્તુ માટે ઓર્ડર નહીં આપે અમદાવાદ, ચીનમાંથી આવેલા કોરોના વાયરસને કારણે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોની...
અમદાવાદ, દેશના યુવા ધન ને બરબાદ કરવા કેટલાક લોકો માદક દ્રવ્ય ની હેરાફેરી કરી વેચાણ કરતા હોય છે અને આવા...
જેતલપુર પાસે ઇન્ડિયન ઓઇલની પાઈપલાઈનમાં ભંગાણ પાડી ૧૩.૪૦ લાખનું ક્રૂડ ઓઇલ ચોરી કર્યું હોવાની ઘટના અમદાવાદ, નારોલ પોલીસ સ્ટેશનની હદમાં...
સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ કર્મીઓનાં પરિવારને રાહતની રકમ તરત ચૂકવવા સૂચના અમદાવાદ, સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી...
પ્રાઇવેટ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ દર્દીઓ માટે અનામત રાખવા, દર્દી પાસે ખર્ચ ન વસુલવા માટે સુચના આપેલ છે અમદાવાદ, કોવિડ-૧૯ના...
અમદાવાદ, રાજ્યભરમાં આગામી ૧૫મી જૂનથી સોશિયલ ડિસ્ટનસીંગના કડક પાલન સાથે ચેરીટી કમિશ્નરની કોર્ટો ચાલુ થશે. ચેરીટી કમિશ્નર વાયએમ શુકલે જણાવ્યું...
એક લાખ છાત્રો માતૃભાષાના વિષયમાં નાપાસ ગુજરાતી માધ્યમની સામે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ પ્રભાવશાળી અમદાવાદ, રાજ્યમાં આજે...
AMC ઓનલાઈન ટેક્સ સ્વીકારે છે પણ સર્ટિફિકેટ માટે રૂબરૂ બોલાવે છે અમદાવાદ, શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની કેન્દ્ર...
અમદાવાદ, કોરોનાને કારણે એક તરફ પરિÂસ્થતિ વિકટ બની હતી તેવા સમયે માનવતાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. હાલમાં પણ આવા...
ગાંધીનગર. ગુજરાતમાં કોરોનાનો વધતો વ્ચાપ અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાજ્યમાં પહેલીવાર કોઇ ઉચ્ચ અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરોગ્ય...
ગત વર્ષની સરખામણીમાં પ ટકા જેટલું ઓછું પરિણામ- ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ર૯૧ - ૦ ટકા પરિણામ ધરાવતી...
અમદાવાદ, કોરોનાની મહામારીને લઈને દેશભરમાં વેપાર-ધંધા ઉદ્યોગોની સ્થિતિ બગડી રહી છે ત્યારે અમદાવાદની ઓળખ એવા કાપડ બજારમાં પણ વેપારીઓ ધંધો...
અમદાવાદ, ગુજરાત કોંગ્રેસને તેના ધારાસભ્યોના રાજીનામાના રૂપે આંચકો મળી રહ્યો છે તેમ છતાં હજી પણ આના લીધે પાર્ટીની રાજયસભામાં બેઠકની...
બેઠક નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના અધ્યક્ષસ્થાને મળશે રાજધાની દિલ્હી ખાતે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે નવી દિલ્હી, શું દિલ્હી કોરોના કોમ્યુનિટી...
પીએમજીકેવાઇ હેઠળ, તમામ રાજ્યોએ એપ્રિલમાં મફત અનાજ વિતરણમાં ૯૨.૪૫ ટકા કવરેજ હાંસલ કર્યું નવી દિલ્હી, દેશની તમામ રાજ્ય સરકારો હજુ...
ગતિ ત્રાટકશે તો પણ તે એમ્ફાનથી ખુબ જ નબળુ રહેશે, તેનાંથી જાનમાલને નુકસાન થવાની સંભાવના પણ ઓછી નવી દિલ્હી, પશ્ચિમ...
રાજ્યભરમાં કોરોના સંક્રમિતનો આંકડો ૨૦૫૭૪ થયો કુલ મૃતાંક ૧૨૮૦ પર પહોંચી ગયોઃ ૩૨૧ દર્દી સાજા અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં...
હોસ્પિટલનો ૭૫ ટકા સ્ટાફ ધરણાં પર ઊતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો અમદાવાદ, કોરોના મહામારીને...
વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની બાતમી મળતા રામોલ પોલીસે રેડ કરી અમદાવાદ, લોકડાઉનમાં પણ દારૂની હેરાફેરી...
એસજી હાઈવેના ઈસ્કોનબ્રિજ પર ઘણા મિત્રો ટોળે વળી સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ સેલ્ફી લેતાં હતા અમદાવાદ, અનલોક-૧ જાહેર થયા...
અમદાવાદ, કોરોનાની મહામારીમાં કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વાસણા પોલીસ ઇન્સ્પેટર દ્વારા નાગરિકસંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના ૨૨ જવાનોને...
કોરોનાની મહામારી વચ્ચે છેલ્લાં ત્રણ માસથી લોકડાઉન હોઈ કોર્ટો બંધ છે . તેના કારણે વકીલો આર્થિક સંકડામણમાં મુકાયા છે ....

