Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગુજરાતે સસ્ટેઇનેબલ વિકાસ માટે પ્રકૃતિની સાથે જ રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છેઃ રૂપાણીનો અભિપ્રાય અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે...

જીટીયુ સંલગ્ન ડીપ્લોમાં સંસ્થાઓના પ્રિન્સિપાલ-ખાતાના વડાઓએ જીટીયુ અધિકારીઓને મળી ઉગ્ર રજૂઆત કરી અમદાવાદ,  જીટીયુ સલગ્ન ડીપ્લોમાં સંસ્થાઓના પ્રિન્સીપાલ અને ખાતાના...

અમદાવાદ,  શિક્ષણની સમસ્યા અને સાંપ્રત પ્રવાહને લઇ જાણીતા શિક્ષણવિદ્‌ પ્રો.કૃષ્ણકુમાર અને જાણીતા સાહિત્યકાર ઉમાશંકર જાષીનું તા.૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મેનેજમેન્ટ...

અમદાવાદ: શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસ ફુલસ્પીડમાં હંકારી બાઇક પર જઇ રહેલા બે સગા ભાઇઓને ઉડાવી તેઓનું મોત નીપજાવવાના રાજયભરમાં...

ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે...

અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનોમાં સતત નોંધપાત્ર વધારો થવાની સાથે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતમાં અકાળે મોતને ભેટી રહ્યા છે...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહારાષ્ટ્ર ના જલગાંવ થી નિકળેલ પવિત્ર જયોત યાત્રા નું ડીજે ના તાલે વાજતેગાજતે પ્રાંતિજ સિંધી...

ભરૂચ: બિન સચિવાલય ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડેલા હજારો ઉમેદવારો પર પોલીસ દમન કર્યાના આક્ષેપ...

સીસોદરા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામના દિવ્યાંગ હસ્મિતાબેન ભિખાભાઈ વાળંદને વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે રૂરલ ડેવલોપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ...

 નડિયાદ: નડિયાદ શહેર ખેડા જિલ્લામાં ડમ્પર ટ્રક સહિત અન્ય વાહનો વર્ગખંડની હેરાફેરી થતી હોવાની ફરિયાદો ગંભીર બની છે તો આ...

લુણાવાડા:  મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે બે નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી નેહા કુમારીના હસ્તે અધિક નિવાસી કલેક્ટરશ્રી...

પાટણ:  પાટણ દ્વારા પાટણ શહેરના ગેસ્ટ હાઉસોમા ચાલતી દેહ વ્યાપારની બદી નેનેસ્તનાબદુ કરવા સુભાષ ત્રિવેદી  પોલીસ મહાત્રિરીક્ષક સરહદી રેન્જ ભુજ...

અમદાવાદ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા વધુ એક યુવાને ધંધો નહી કરી શકતાં વ્યાજખોરોનાં દબાણમા આવીને ઉધઈ મારવાની દવા પી લેતાં તેનું...

મરઘાવાડમાં ચાર માળનું કોમ્પ્લેક્ષ આગની લપેટમાં- ફાયરબ્રિગેડની પ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે : ગીચ વિસ્તાર-સા્‌કડી ગલીઓને પગલે ફાયરબ્રિગેડને ભારે મુશ્કેલીઓ...

નારોલ, મણીનગરમાં ઘરફોડ ચોરીઓઃ દિકરાની જાન લઈ પરિવાર ઈન્દોર ગયો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્યની...

પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા લેવા ઉમેદવારોની માંગઃ પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના...

સી.જી.રોડના ચાર  સ્ટ્રેપનું પણ કાર્નીવલ દરમ્યાન લોકાર્પણ થાય તેવી શકયતા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૦૮ની સાલથી કાંકરીયા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.