અમદાવાદ, રાજ્યમાં છાશવારે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સાયબર યુનિટે પાર્ટી ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો...
Gujarat
અમદાવાદમાં પ્રસિદ્ધ મલ્ટિસ્પેશિયાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુળ, અમદાવાદ 29 સપ્ટેમ્બર, 2023ના રોજ વૉકેથોનનું આયોજન કર્યું હતું. વિશ્વ હૃદય દિવસના પ્રસંગે આયોજિત...
સગીર છોકરાએ દાદાના ખાતામાંથી 13 લાખ રૂપિયા ઇન-ગેમ પોઈન્ટ્સ, એક ક્રિકેટ કીટ, અને બે હાઈ-એન્ડ મોબાઈલ ફોન ખરીદવા માટે રકમ...
આ એક્સ્પોમાં 19 જેટલા બિલ્ડર્સ- ડેવલપર્સ કંપનીઓના કુલ 31 સ્ટોલ્સ છે, જયારે 100થી વધુ પ્રોપર્ટીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરાયું...
અમદાવાદ, અમદાવાદ મનપા સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓ મળશે. સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં ર્નિણય લેવાયો કે છસ્ઝ્ર સંચાલિત તમામ હોસ્પિટલોમાં...
યુવકે આધારકાર્ડ અપડેટ કરાવ્યું અને મળ્યો પતો-અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું છે. કિશોરનું તેના માતા-પિતા અને બહેન સાથે...
ઉંચું વ્યાજ આપવાની લાલચ આપીને 5.70 કરોડની ઠગાઈ કરનાર બે પકડાયા વડોદરા, સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના નામે સીનીયર સીટીઝન...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પયગંબર સાહેબના જન્મદિનના પર્વ ઈદે મિલાદના તહેવારની ભરૂચમાં પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવતા ઝુલુસ કાઢવામાં આવતા...
વડોદરા, વિશ્વભરમાં ર૯મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્તમાન સંજાેગોમાં હાર્ટ એટેકનો ભોગ યુવાનો વધુ બની રહ્યા...
વડોદરા, વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનેથી ચંદનના લાકડા સાથે બે મહિલા પકડાતાં ફોરેસ્ટ વિભાગે બંનેની પુછપછર હાથ ધરી છે. બંને મહીલા...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ ખાસ કૃષિ રાહત પેકેજને નગણ્ય ગણાવી મર્યાદા વગર...
ઘાટલોડિયા વોર્ડમાં રૂા.૭.૧૩ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરના વિસ્તૃતીકરણ કરવાના પ્રોજેક્ટથી છેવાડાના વિસ્તારના રહીશોને પૂરતા પ્રેશરથી પાણી પુરૂં પાડી શકાશે...
માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો:કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ...
હવામાન નિષ્ણાંતો વધુમાં કહે છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ધમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. હાલમાં ગુજરાતને...
(એજન્સી)ખેડા, ખેડા વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. ઘોઘાવાડા...
(એજન્સી)સુરત, પલસાણાના બગુમરા ગામે આમલી ફળિયામાં મિત્રો સાથે ૨૧ વર્ષીય યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇ કંઇ...
હાટકેશ્વર બ્રીજ માટે પાંચ-સાત દિવસમાં ટેન્ડર જાહેર થશે: કમિશ્નર (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના હાટકેશ્વર બ્રિજની નબળી કામગીરી જાહેર થયા બાદ સરકારની...
આ યોજનામાં અમદાવાદના કુલ અલગ અલગ ૧૪ જેટલા મંદિરોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે. (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ...
લઘુમતી કોમના લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું (એજન્સી)નર્મદા, ગુજરાતમાં ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે...
અમદાવાદ, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા...
અમદાવાદ, ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો ૧૦૪ ટકા વરસાદ નોંધાયો...
ડાકોર, એક તરફ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂનમના પગલે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં...
ભિલોડા, બેફામ વાહન હંકારનારાઓમાં કોઈ ડર જાણે કે રહ્યો જ નથી. અકસ્માતોની ઘટનાઓ રોજબરોજ ચોંકાવનારી સામે આવી રહી છે અને...
અમદાવાદ, શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બેફામ કામચાલકે...
અંબાજી, કુલ ૫૧ શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ૨૩ સપ્ટેમ્બરથી કુલ...