મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વોર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ...
Gujarat
અમદાવાદમાં ભારે વરસાદઃ પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા -શહેરમાં વરસાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયાઃ સીસીટીવીના માધ્યમથી શહેર પર...
પહેલીવાર નર્મદા ડેમ છલકાતા મુખ્યમંત્રીએ નીરના વધામણા કર્યાં (એજન્સી)નર્મદા, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે....
(એજન્સી)પાલનપુર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં...
(એજન્સી)મોડાસા, જિલ્લાથી સવારથી જ ભારે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ...
જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ લૂંટનો પ્લાન કર્યો હતો સુરત, સુરત ઉધના સિલિકોન શોપિંગ સેન્ટર આંગણીયા પેઢીમાં બંદૂક બતાવી ચપ્પુ વડે...
(સાજીદ સૈયદ) નડિયાદ, સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નાડીઆદના NSS unit દ્વારા કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી ‘અખિલ હિન્દ ધ્વજદિન’ અંતર્ગત...
સૌ સાથે મળીને આપણે પ્રાકૃતિક 'ગુજરાત-પ્રસન્ન ગુજરાત' બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી નામાભિધાન વિધેયકને...
ડાકોર નજીક રેલ્વે કર્મીની હત્યાઃ લાશને નજીકમાં આવેલા કુવામાં ફેંકી દેવાના રહસ્યમય બનાવ પરથી ઉમરેઠ પોલીસે પડદો ઉંચકી નાંખ્યો છે. ...
151 પીપળાના છોડ રોપણ કરી પર્યાવરણ જાગૃતિ નો પ્રેરક સંદેશ આપતી વાલ્લા પ્રાથમિક શાળા... (સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, નડિયાદ...
ડીપ્લોમાં ઈજનેરીના ચોથા સેમેસ્ટરના રિમીડિયલ પાસ વિદ્યાર્થીઓ માટે રૂબરૂ પ્રવેશ અમદાવાદ, ડીપ્લોમાં ટુ ડીગ્રી ઈજનેરી પ્રવેશ ડિટુડી માટેની ઓનલાઈન કેન્દ્રીય...
AMC ‘સરદાર પટેલ મ્યુનિસિપાલિટી પ્રમુખપદ શતાબ્દિ ધામધૂમથી ઉજવશે અમદાવાદ, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા એવા રાષ્ટ્રના...
નાયબ અધિક કલેકટરને આવેદનપત્ર આપી પગલાં ભરવા રજૂઆત કરાઈ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોએ તલોદ તાલુકામાં રજિસ્ટર વેચાણ...
સત્તાધારી પક્ષના મેન્ડેટ અને વ્હીપ હોવા છતાં પણ ભાજપના બે સદસ્યો ગેરહાજર રહી છુપી નારાજગી વ્યકત કરી હતી. તલોદ તાલુકા...
એક આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને આખજના એક યુવાને લગ્નની લાલચ આપી તેના મિત્રના...
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) રામદેવજીનું મંદિર બનાવવાની મહેચ્છા સાથે એક યુવકે ૧૪૦૦ કિમીની રણુંજા પદયાત્રા દસ વર્ષ લગાતાર કરવાની નેમ...
પ્રમુખપદે નિરજ (ગોપી) દેસાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેન ભડંગને કમાન સોંપાઈ દાહોદ, દાહોદ નગરપાલિકાની બાકી બચેલી અઢી વર્ષની ટર્મ માટે...
શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા મંડળોનું આવેદન (પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ મહોત્સવ નજીક આવતા જ ભરૂચ શહેર અને જીલ્લામાં પ્રસ્થાપિત...
સેન્સેક્સમાં ૩૨૦ અને નિફ્ટીમાં ૯૦ પોઈન્ટનો ઊછાળોઃ ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જાેવા મળી મુંબઈ, ભારત દેશમાં છેલ્લી બે...
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) મહેસાણા જીલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચેક માસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી...
જામનગર, અમરેલી, મહુવા, રાજુલા, દ્વારકામાં વરસાદ, ખેડૂતો ખુશ ગાંધીનગર, રાજ્યમાં આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો અને વરસાદનો ક્યાંય છાંટોય જાેવા...
કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા....
(એજન્સી)રાજકોટ, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૩૧૦૦ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોલા તળાવ પાસે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવશે (પ્રતિનિધિ) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે અમદાવાદ...
બોટાદમાં યુવાનની હત્યા બોટાદ,ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. બોટાદમાં આરોપીએ હુમલો કર્યા બાદ સારવાર...