અમદાવાદ,હાલ સુરતમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા એક પણ બસ શહેરમાં ન પ્રવેશવા દેવા ર્નિણય કરાયો છે, ત્યારે સુરતના પડઘા અમદાવાદમાં પણ...
Gujarat
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે યુવાનો હિતમાં સેના ભરતીને લઈને મોટો ર્નિણય કર્યો છે. થોડા સમય પહેલા જ સરકારે અગ્નિપથ યોજના...
અમદાવાદ, શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેને પિયરમાં...
અમરેલી, ફરી એક વખત મોબાઇલમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. અમરેલીમાં એક યુવકના હાથમાં મોબાઇલ ફોન હતો, ત્યારે જ...
વડોદરા, વડોદરા શહેરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક પર જતા બે સગા ભાઇઓના મોત નીપજ્યા છે. જ્યારે પિતરાઇ...
અમદાવાદ, ૫૦ વર્ષના વ્યક્તિએ ૯ લોકો વિરૂદ્ધ સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. તેઓ ઘાટલોડિયાના રહેવાસી છે. ફરિયાદમાં તેમણે...
અમદાવાદ, નડિયાદની એક ૫૮ વર્ષીય વિધવાએ તેના પુત્રની બેદરકારીથી વાહન ચલાવવા બદલ પોલીસને જાણ કરી હતી. મહિલાએ વારંવાર તેને જાેખમતી...
રાજકોટ, શાકભાજીના એક વિક્રેતાએ પોરબંદરની કોર્ટમાં પોતાના લગ્નને રદ્દ કરવાની અથવા તો કહી શકાય કે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી....
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) દ્વારા અમદાવાદ મંડળ ના એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે રમતગમત સ્પર્ધા જોશ-2023નું આયોજન...
ગંભીર બીમારીથી પીડાતી 25 વર્ષની મહિલાની GCSની નિષ્ણાંત ટીમ દ્વારા સારવાર કિડની, ફેફસાં અને લોહીમાં ગંભીર સ્તરે ચેપ લાગ્યો હતો,...
Marengo CIMS Hospital ગુજરાતમાં પહેલી વાર સ્ટ્રોકોલોજિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો; આ પ્રોગ્રામમા ડૉક્ટર્સના સમુદાયમાં સ્ટ્રોકની મહત્તમ અને અસરકારક સારવાર આપવા...
અમદાવાદ, ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ના અધ્યક્ષ હરીન પાઠક પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર ની આગેવાનીમાં ગાંધીનગર...
પોલીસે રોકડ સહિત રીક્ષા જપ્ત કરી -પાટણમાં રીક્ષા મુસાફરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનાર આરોપીઓ ઝડપાયા પાટણ, પાટણ શહેરના જુના બસ...
રાજકોટના વેપારી અને તેના ભાઈ સાથે રૂા.ર૧.૪૦ લાખની છેતરપીંડી-બગસરાની મહિલાએેે શરાફી મંડળીના કર્મચારીની મીલીભગતથી ઠગાઈ આચર્યાની ફરિયાદ અમરેલી, બગસરાની મહિલાએ...
મોરબીમાં વેપારી સાથે રૂા.ર૯.પ૮ લાખની ઠગાઈ મોરબી, મોરબીના બોની પાર્કમાં રહેતા સાગર પ્રાણજીવનભાઈ ભાડજા નામના વેપારીએ શ્રીમતિ અગ્રવાલ, શર્મા એન્ટરપ્રાઈઝ...
ધોરાજી, ધોરાજીમાં જામકંડોરણા રોડ પર ખેેેડૂતની વાડીમાંથી તસ્કરો દોઢ લાખના લાલ મરચાની ચોરી કરી લઈ જતાં ફરીયાદ નોંધાઈ છે. આ...
લીલિયામાં જેલમાંથી છૂટેલા યુવાન પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ અમરેલી, અમરેલી જીલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આવારા તત્ત્વ્...
ઉપલેટા-ધોરાજીમાં જાહેરમાં ધમધમતા ડીજીટલ જુગાર (Digital Gambling)ની હાટડીઓ રાજકોટ, ઉપલેટા-ધોરાજીની મુખ્ય બજારમાં ઠેરઠેર જાહેરમાં ડીજીટલ જુગારની હાટડીઓ ધમધમી રહી હોવાના...
૨૨-૨૩ ફેબ્રુ.એ થાઈલેન્ડવીક રોડ શો ૨૦૨૩ યોજાશે અમદાવાદ, થાઈલેન્ડ વીક રોડ શો ૨૦૨૩નું ભવ્ય આયોજન આગામી તા. ૨૨ અને ૨૩...
એક જ દિવસમાં રાજ્ય સરકારે 9852 કરોડના MoU કર્યા-૧૧ હજાર લોકોને નોકરી મળશેઃ ૧૮ જેટલા એમઓયુ રાજ્ય સરકાર સાથે વિવિધ...
(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ. યુવતીએ નંબર...
બજેટ સત્રમાં સ્માર્ટ સીટી- હેરીટેજ સીટી સામે વિપક્ષ કોંગ્રેસના આકરા પ્રહાર (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનીબજેટ બેઠકના બીજા દિવસે સત્તાધારી...
બીજા ધોરણમાં ભણતા ૨ વિદ્યાર્થીના ડૂબવાથી મોત થયા (એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથના કણેરી ગામે ધોરણ ૨માં અભ્યાસ કરતા ૨ વિદ્યાર્થી...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ત્રણ રેલ્વે કર્મચારીઓને તકેદારી અને તકેદારી સાથે રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળ રેલ પ્રબંધક ...
વિશ્વ માતૃભાષા દિવસ – 21 ફેબ્રુઆરી, 2023-અમૃત કાળમાં માતૃભાષાનું મૂલ્ય સમજીએ-નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને મળ્યું છે મહત્ત્વ સંકલનઃ દિવ્યેશ...