Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) પાલનપુર, તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના સ્થળ પોતાના તાલુકાથી નજીક,પોતાના જિલ્લામાં જ ફાળવવા, સંત સુરદાસ...

પ્રતિનિધિ.મોડાસા. જન સમાજમાં માનવીય સદગુણોની જાગૃતિ અને જન સેવાની પ્રવૃતિઓ માટે અથાગ પ્રયત્નશીલ છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની સ્થાપનાને...

અમદાવાદ, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત અને ગુજરાત યુનિવર્સીટી દ્વારા સંચાલિત જન શિક્ષણ સંસ્થાન દ્વારા...

રાજ્યપાલ અને ગૃહ રાજ્ય મંત્રીએ કોસ્ટગાર્ડના બ્રોશરનું વિમોચન કર્યું (માહિતી) ગાંધીનગર, ભારતીય તટરક્ષક દળ-કોસ્ટ ગાર્ડના વીર સૈનિકોએ દૃઢ મનોબળ, ધૈર્ય,...

રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગાંધીનગર પહોંચેલી ગુજરાત તીર્થ યાત્રાના સહભાગી સંન્યાસીઓ સાથે મુખ્યમંત્રીનો સીઘો સંવાદ (માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

અમદાવાદ, ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે યોજાઇ રહેલા બે-દિવસય જીજીએમએ નેશનલ ગારમેન્ટ બી૨બી ટ્રેડ ફેરનો પ્રારંભ...

GTUએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે: રાજ્યપાલશ્રી રાજ્યપાલ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા:- રાજ્ય સરકારના અદના કર્મયોગીઓ-સેવકો વર્ગ-૪ સાથે મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને પ્રત્યક્ષ સંવાદ અને સ્નેહ ભોજનનો સંવેદના સ્પર્શી...

સરકારી બાળગૃહ-ગાંધીનગરમાંથી ગુમ થયેલા ત્રણ બાળકોની માહિતી આપનારને કુલ રૂ. ૩૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાશે ગાંધીનગર ખાતે સેક્ટર-૧૭માં આવેલા સરકારી...

અત્યાર સુધીમાં 1247 દુકાનો સીલ કરાઇ  – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે...

અનાજ વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના તમામ ગોડાઉન ખાતે હાઇ ક્વોલીટી વિઝન  CCTV કેમેરા નેટવર્ક...

રાજય સરકારનો મહત્વનો નિર્ણય -આ વર્ષે  અંદાજે 100 લાખ કિ.ગ્રા. વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા,પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા...

શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને સન્માનિત કરશે રાજ્ય સરકાર દ્વારા...

વર્કશોપમાં ૧૭ જેટલા રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય બાળકોની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી-ડૉ.રાકેશ જાેષી,બાળરોગ સર્જરી વિભાગના વડા (માહિતી) અમદાવાદ, સિવિલ હોસ્પિટલ...

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કામગીરી ગત દિવસોમાં પાલિકા દ્ધારા કરવામાં આવી...

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના મુખ્ય તાલુકા વાપી શહેરના મિલ્લત નગર, ડુંગરી ફળિયા દેગામ રોડ, વાપી ખાતે ભવ્ય તુલીપ હોસ્પિટલ મલ્ટી...

(પ્રતિનિધિ) દમણ, હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આયોજીત ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોર્ચાની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય અને...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય માહિતી પ્રજાને મળી...

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગનાં જિલ્લા પંચાયતનાં...

(પ્રતિનિધ)ગોધરા, પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા દ્વારા પોલીટેકનિક કોલેજ ગોધરા અને શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ગોધરા....

(પ્રતિનિધ)ભરૂચ, ભરૂચ બૌડા દ્વારા માતળીયા તળાવને પર્યટન સ્થળ, પીકનીક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે તેનું ૪.૫૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.