Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જસદણ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના જસદણ ખાતે...

મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ...

(પ્રતિનિધિ) ગાંધીનગર, વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં ચૂંટણી એ લોકશાહીના મહાપર્વ સમાન છે. વધુમાં વધુ નાગરિકો આ...

ત્રાલસામાં કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ સભા ગજવી (પ્રતિનિધિ) ભરૂચ, રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમને કહ્યું હતું કે કેન્દ્ર...

(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડબ્રહ્મા શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડમાં સોજે ૩ઃ૩૦ કલાકે જાહેર સભા યોજાઈ આ સભામાં...

(પ્રતિનિધિ) સેલવાસ, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્ટ...

(પ્રતિનિધિ)દમણ, દમણ ની એલકેમ લેબોરેટરીઝ લિ માં લાઇન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો કેમ્પ...

રસ્તો નહિ બનતા વિધાનસભાની ચૂંટણી ટાણે જ ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી (પ્રતિનિધિ) ભરૂચ, આઝાદીના ૭૫ વર્ષ બાદ નેત્રંગ તાલુકાના...

(પ્રતિનિધિ)ભરૂચ, વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનું ગામ જાેલવા કેસરિયા રંગે રંગાયું હતું.અરુણસિંહ રણાનો વાજતે ગાજતે...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઉચકયું હોય તેમ લુંટની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં એકલદોકલ માણસોને છરી બતાવી લંુંટ...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજદિન સુધીમાં ગાંધીનગર જિલ્લાના ૧...

ભારતના માન.વડાપ્રધાનશ્રી તા. ૨૩/૧૧/૨૦૨૨ તથા ૨૪/૧૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેર ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં...

ધોરાજી, જૂનાગઢમાં ભાઇએ જ પ્રેમપ્રસંગમાં બહેનની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચેનાં માળમાં...

અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ભાડાની કારની ડિમાન્ડ વધી હોવાના રિપોર્ટ્‌સ અગાઉ આવ્યા હતા, પરંતુ હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ...

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે. સમગ્ર દેશની નજર જામનગરની ૭૮ વિધાનસભા બેઠક પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર...

શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાણીના કકળાટથી પરેશાની અમદાવાદ, મ્યુનિસિપલ તંત્રને હંમેશા પ્રોપર્ટી ટેક્સમાંથી સૌથી વધુ આવક દક્ષિણ ઝોનમાંથી...

એફિડેવિટમાં ભૂલ, ટેકેદાર હાજર ન થતાં ૮૪ ફોર્મ રદ! (એજન્સી) અમદાવાદ, વિધાન સભાની વર્તમાન ચૂૃટણીમાં ઉત્સુક ઉમેદવારોએ ભરેલા ફોર્મમાં ટેકેદારો...

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ફરી એક વખત રોગચાળાએ માથુ ઉચકયું છે. સ્વાઈનફ્લુ અને ડેન્ગયુ જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક...

અમદાવાદ, બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલ’ ના ડાયરેકટર ડો.મોહલ બેન્કર જણાવે છે કે, ઘુંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના વિવિધ...

મેગાસિટી અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સતત ગટરો ઊભરાવવાની ગંભીર ફરિયાદો મળતાં સત્તાધીશો ચોંકી ઊઠ્યા અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં રખડતાં...

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન જાગૃત્તિ અર્થે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સહી ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. જે...

ભારત પાસે આર્થિક ક્ષમતા પ્રદર્શિત કરવા માટે અને નવી તકોને પ્રોત્સાહન આપવા માટે સોનેરી તક છેઃ મોદી (એજન્સી)અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.