Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ અશોક જાેષી) ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના...

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા આજથી દબાણકારો ઉપર તવાઈ શરૂ થઈ ગઈ છે. જે લોકોએ નડતરૂપ રીતે લારી, ગલ્લા, કેબીનો ખડકી...

અમદાવાદ, શહેરના બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં ધનીક વેપારીઓ અને ઉધોગપતિઓના ઘરે મોંઘા દારૂની હોમ ડીલીવરી કરતા ગીરીશ મહારાજને...

માટીની કુલડીનો ઉપયોગ કરવા મ્યુનિ. સત્તાધીશોની સલાહ અમદાવાદ, વર્ષો અગાઉ ચાનીકીટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલા કપ-રકાબીમાં ચા પીવાનું ટાળતાં નાગરીકો...

અમદાવાદ, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જાેકે, હાડ થીજાવતી ઠંડી...

સુરત, વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દિકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધૃવી જસાણી આકરી મહેનત કરીને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઉત્તરાયણ પર્વે ખરીદી,કામકાજ,મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા ભરૂચના શહેરીજનોની...

સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ...

અલંગ અને અમદાવાદની કુલ-૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી ર૩,રપ૦ EWS આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે અમદાવાદ...

ડીસા, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, આવામાં રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનો વધારે ચમકારો અનુભવાઈ રહ્યો છે....

દાંડીથી દિલ્હી જનાર ગુજરાત NCCની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર'  મોટરસાઈકલ રેલીને અમદાવાદ ખાતે ફ્લેગ ઇન કરાવતા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી...

ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત રીતે...

પ્રવેશ મેળવવા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલ ૨૦૨૩એ લેવાશે. આચાર્યશ્રી, જવાહર નવોદય...

રૂ. ૩પ૦ કરોડના ૧૪ર૪ આવાસોનું કામ પ્રગતિમાં-વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુખ્યત્વે રસોઇમાં વપરાયેલું, સંડાસ-બાથરૂમમાં વપરાયેલું પાણી વેસ્ટ વોટર તરીકે નિકળે છે. આ પાણીનો નિકાલ અમદાવાદ મહાનગર પાલિકાની...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગર સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી-પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના : પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સુમેળ  13.25 લાખ રોપાઓ, વૃક્ષોના...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સ્કાઉટ એન્ડ ગાઈડ્સના નિવાસી તાલીમ ભવનનું લોકાર્પણ દેશ માટે મરવાની તક ન મળી, દેશ...

તા.૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં અરજી મળે તે રીતે મોકલી આપવાની રહેશે-  તાલીમમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે પોલીસ અધિક્ષક ગાંધીનગરની યાદીમાં...

શુક્રવાર, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને...

લોકોએ ગૌશાળા અને મંદિરોમાં ગાયની પૂજા કરીને ઘાસનું દાન કર્યુ હતુ. દર્શનાર્થીઓએ ભગવાનને પણ ચિસ્ક્કી,ખીચડી, અને પતંગ અર્પણ કર્યા હતા....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.