અમદાવાદ, રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈ હેઠળ બાળકોને શાળામાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેથી હવે વાલીઓએ તેમનું બાળક છ...
Gujarat
(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની રસાકસી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તો બીજી તરફ કોંગ્રેસનો કારમો પરાજય થતા હવે...
શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને રહેવા માટે મનપા એક હજાર આવાસ આપશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા લોકો...
(એજન્સી)અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જે મુદ્દાથી ફફડટા હતા, તે મુદ્દાને ગૃહીણીઓએ સાઈડમાં મુકીને ભાજપની જાેળીમાં મતોનો વરસાદ...
તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ ભવિષ્યમાં બ્રેથ એનલાઈઝ કરવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસના ડ્રાઇવરો બેફામ...
વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સના આંકડાને પાછળ છોડીને ભાજપે રાજ્યમાં ભવ્ય વિજય હાંસલ કર્યો અમદાવાદ, ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીએ સૌ કોઈને...
૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ બેઠકો મળી હતી, જ્યારે ૨૦૦૭માં તેને ૫૯ બેઠકો મળી હતી અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સાપ્તાહિક શીતકાલિન સ્પેશિયલ...
મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે અને તે ૧૭...
અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, 12મી ડિસેમ્બરે સંભવતઃ શપથવિધિ યોજાશે...
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. અમદાવાદ જિલ્લાની...
શહેરમાં રોડની સ્વચ્છતાના મામલે હજુ પણ મ્યુનિસિપલ તંત્ર ખાસ ગંભીર નથી એવી ચર્ચા અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેેશનને સ્વચ્છતાના મામલે કેન્દ્ર સરકાર...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે નડિયાદની આઇવી પટેલ કોલેજ ખાતે સવારે ૮ઃ૦૦ કલાકે શરૂ...
બાયડ-માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય (પ્રતિનિધિ)બાયડ, બાયડ માલપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર...
મહારાષ્ટ્રના ગામોએ વિકાસ માટે ગુજરાતમાં જાેડાઈ જવા આવેદન આપ્યુ-સુરગાણા સીમા સંઘર્ષ સમિતિએ નાસિક કલેકટર અને મંત્રી સાથે બેઠક કરી અમારા...
આઝાદી પછી પહેલી વાર ઝઘડિયા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું-BJPના ઉમેદવાર રિતેશ વસાવાનો 21000થી વધુ માટે ભવ્ય વિજય ભરૂચ, છેલ્લા...
ચિખલી પાસે શેરડીની ટ્રકને અથડાતા કાર કેનાલમાં પડી ચીખલી, અમદાવાદ જીલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી પરત ફરી...
મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ (એજન્સી) સુરત, ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો...
ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર ભગવો લહેરાયો -મોદી મેજીક સાથે નરેન્દ્ર - ભુપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે ભરૂચમાં જીતના તમામ રેકોર્ડ...
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા મા વડાંપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જાદુ ચાલી જતા જિલ્લા ની પાંચેય બેઠક પર ભાજપનો જવલંત વિજય...
ધાનેરાથી માવજી દેસાઈ, બાયડથી ધવલ સિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા- ભાજપના ત્રણેય બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી...
ભાજપના અરવિંદ રાણાને ૭૩૧૪૨ મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ૫૯૧૩૫ મત મળ્યા સુરત, ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પુર્વ...
અમદાવાદમાં ભાજપનો દબદબો - દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા સિવાય કોંગ્રેસનો સફાયો દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર-ખાડિયા...
(એજન્સી)જામજાેધપુર, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજાે મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનુ સૂરસૂરિયુ નીકળી ગયું છે. ચૂંટણી પરિણામોમાં...

