દાહોદના દેલસર ગામના કવિતાબેન પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેઓએ નવા વર્ષની ઉજવણી તેમના નવા ઘરમાં કરી છે. નવા...
Gujarat
કોન્સ્ટેબલ તરીકે 70 અને ASI-PSI તરીકે 11 યુવક-યુવતીઓ ઉતિર્ણ થયાં-વર્ષ 2022માં 81 તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૩૦ઑકટોબર થી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વડોદરા, થરાદ અને...
સુપ્રિમ કોર્ટ/હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયધીશના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાશે:કમિટીના રીપોર્ટ બાદ રાજય સરકાર યોગ્ય નિર્ણય કરશે પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ...
ગુજરાતની યુવાશક્તિ માટે લાભ પંચમી બની રોજગાર અવસર પંચમી: એક જ દિવસમાં ૧૩ હજારથી વધુ યુવાઓને મળ્યા રોજગાર અવસરો પોલીસ...
કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારીને હત્યા કરાઈ-કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની- સ્ટોરની બહાર જ...
ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જાેડાશે અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો...
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ ગાંધીનગર, રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ...
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અમદાવાદ, શહેરના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં ચાલતા...
શહેર ટ્રાફિક પોલીસ નિયમો ન પાળનાર સામે લાલ આંખ અમદાવાદ, શહેર ટ્રાફિક પોલીસ નિયમો ન પાળનાર સામે લાલ આંખ કરી...
ગુજરાતમાં બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે અમદાવાદ, રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી ક્યારે શરુ થશે,...
મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા આવ્યા ન હતા અમદાવાદ, અમદાવાદીઓના ફેમસ પિકનિક સ્પોટ...
કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથા ને સમીર વિદ્રાંસ નિર્દેશિત કરી રહ્યા છે અને આ એક લવ ડ્રામા છે અમદાવાદ, ...
પંજાબની જેમ જ આમ આદમી પાર્ટી હવે ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચેહરાને મેદાનમાં ઉતારશે ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે...
અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો, તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાન થયું વલસાડ, વડા પ્રધાને થોડા સમય...
એનસીબીએ કોર્ટમાં ૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી નવી મુંબઇ, ડ્રગ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ...
નવેમ્બરમાં ઈજિપ્તના શર્મ અલ શેખમાં યુએનની ક્લાઈમેટ કોન્ફરન્સમાં જેઈટીપીની જાહેરાત થઈ શકે નવી દિલ્હી, જી-૭ દેશોએ ભારતને એક જસ્ટ એનર્જી...
ટેક ઓફ સમયે ઈન્ડિગોના એન્જિનમાં આગ લાગી હતી -પાયલટે આગ બાદ તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને વિમાનમાં સવાર ૧૭૭...
સરકાર આગામી કેબીનેટ બેઠકમાં સમિતિની રચના અંગે ચર્ચા કરી પોતાના ર્નિયણની જાહેરાત કરશે, સમિતિ બનાવવાની સત્તા મુખ્યમંત્રીને સોંપાઈ ગાંધીનગર, ગુજરાત...
પાણીને લગતા વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી જિલ્લાના ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારના...
અમદાવાદ, દિવાળીની મોડી રાતે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં લાલનું ડહેલું નામની જગ્યામાં કાપડ વેસ્ટના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ...
અમદાવાદ, દિવાળી એ મીઠાઈઓનો તહેવાર છે. આ દિવસે ઘરે-ઘરે અને બજારોમાં માત્ર મીઠાઈઓ જ જાેવા મળે છે. આ દરમિયાન, તમે...
સુરત, મહિલાઓ સુંદર દેખાવા માટે હજરો રૂ ખર્ચ કરે છે.અને તહેવારો આવતા જ મહિલાઓ પાર્લરમાં જઇને તૈયાર થતી હોય છે,...
સુરત, ત્રણ વર્ષની છોકરીને જીવનમાં તેના પહેલીવાર માતા-પિતા સાથે નવું વર્ષ ઉજવવાની તક મળશે. વાત એમ છે કે, છોકરીના મમ્મી-પપ્પા...
રાજકોટ, જુલાઈ મહિનામાં રાજકોટના જસણણ શહેરમાં રહેતી એક ૧૭ વર્ષીય છોકરીએ પોતાનો જીવનનો અંત લાવી દીધો. કારણ જાણીને તમને નવાઈ...

