Western Times News

Gujarati News

International

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે પૂરનો કહેર જાેવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે લગભગ ૧ હજાર લોકોએ જીવ...

ભારતીયો પ્રત્યે નફરત છે કહી ચાર મહિલાઓ સાથે મારપીટ મહિલાએ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી ટેક્સાસના રસ્તાઓ પર...

આ વ્યક્તિએ કર્યું હતું સમલૈંગિક સેક્સ વ્યક્તિ પાંચ દિવસની સ્પેનની યાત્રા પર ગયો હતો રોમ,ઈટાલીમાં સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જાેવા...

કીવ, રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન (રશિયા-યુક્રેન સંઘર્ષ) પર હુમલો કર્યો હતો અને આ હુમલા બાદથી અત્યાર સુધી લગભગ ૯,૦૦૦ યુક્રેનિયન...

નવીદિલ્હી,ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ)એ યુએસ સ્ટેટ ઓફ ન્યુયોર્કમાં અમૃત ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે સૌથી વધુ સંખ્યામાં વિવિધ ધ્વજ લહેરાવા...

વોશિંગટન,સંક્રામક બીમારીઓના સૌથી મોટા જાણકાર ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેનના સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્થની ફાઉચીએ હવે પોતાનું પદ છોડવાનો ર્નિણય...

(એજન્સી)મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાના વિઝા ઇચ્છતા અથવા ત્યાં કાયમ માટે સેટલ થવા માંગતા લોકો માટે એક ખુશખબર છે. ઓસ્ટ્રેલિયાએ ઇમિગ્રેશનની ટોચમર્યાદા એટલે...

ન્‍યુયોર્ક, લોકો રેકોર્ડ બનાવવામાં એટલા પાગલ થઈ જાય છે, આગળ પાછળનું કંઈ વિચારતા જ નથી. આવો જ એક કિસ્‍સો હાલમાં...

બેંગકોક, શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ થાઈલેન્ડમાં પ્રવેશ માટે મંજૂરી માંગી છે. ગોટબાયા વર્તમાનમાં સિંગાપુરમાં છે. તે ૧૪ જુલાઈએ માલદીવના...

અમદાવાદ, “સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્વ” અંતર્ગત અમેરિકાના ન્યુ જર્સી ખાતેના લિબર્ટી સ્ટેટ પાર્ક, ફ્લેગ પ્લાઝા ખાતે ભારતની આઝાદીના અમૃત મહોત્વની...

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાએ થોડાક મહિન પહેલા જ દુનિયા માટે પોતાના દરવાજા ખોલ્યા છે. પરંતુ તે પહેલા ત્યાંની સરકારે કોરોના મહામારીના કારણે...

ઢાકા, બાંગ્લાદેશે રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાનમાર પરત મોકલવા માટે ચીનનો સહયોગ માંગ્યો છે. ચીને દેશ છોડીને બાંગ્લાદેશમાં સ્થાયી થયેલા હજારો રોહિંગ્યા...

વાॅશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમના ફ્લોરિડા સ્થિત માર એ લાગો આવાસ પર એફબીઆઈએ રેડ પાડી છે...

બીજિંગ, ચીનના પર્યટકોમાં હોટસ્‍પોટ ગણાતા સાન્‍યા શહેરમાં કોરોના વાઈરસના નવેસરથી કેસ નોંધાતાં વહીવટીતંત્ર અત્‍યંત સતર્ક બની ગયું છે અને રોગચાળાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.