Western Times News

Gujarati News

International

પેરિસ: કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વિશ્વના ઘણા દેશોમાં જાેવા મળી રહ્યો છે. આ જાેતા, ઘણા પ્રભાવિત દેશોએ ફરીથી લોકડાઉન જાહેર...

રિકાર્ડો ક્લેમેન્ટના નામથી નવી ઓળખ બનાવી આર્જેન્ટિનામાં રહેતો હતો,  આઇકમાન ઉપર ઇઝરાયેલમાં ખટલો ચલાવવામાં આવ્યો અને 1 લી જુન ૧૯૬૨ના...

સ્પેન: સ્પેન સરકારએ વિચાર વિમર્શ કરીને પરીક્ષણના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ ચાર દિવસીય વર્કિંગ વીકનો પ્રયોગ કરવાનો ર્નિણય લીધો છે....

લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને પોતાના ભારત પ્રવાસ પહેલા જળવાયુ પરિવર્તનના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા. જ્હોન્સને કહ્યું...

ડોડોમા: ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીનું ૬૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. ટાન્ઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના નિધનની પુષ્ટિ કરી છે....

કાબુલ: અફઘાનિસ્તાનના બેહસુદ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મેદાન વરદાક પ્રાંતમાં અફઘાન સ્પેશિયલ ફોર્સિસનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં...

એટલાન્ટા, અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ...

વોશિંગ્ટન: વૈશ્વિક મહામારી કોરોના એ અમેરિકામાં ગંભીર રૂપ ધારણ કર્યું છે. કોરોના સંક્રમણ થી અત્યાર સુધીમાં ૫.૩૬ લાખથી વધુ લોકોનાં...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાન સરકારથી નારાજગી વ્યકત કરતા કહ્યું કે તે દેશ ચલાવવા કે નિર્ણય લેવામાં અક્ષમ છે...

જીનીવા: સમગ્ર વિશ્વને તહસ નહસ કરનારા કોરોના વાયરસના સ્ત્રોતોની બાબતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની તપાસ લગભગ પુરી થઇ ચુકી છે...

એટલાન્ટા: અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ...

અમારી ભૂમિ પર અસ્થિરતા ન ફેલાવોઃ નોર્થ કોરિયાના શાસક જાેંગની બહેનનું નિવેદન પ્રકાશિત-આગામી ચાર વર્ષ સુધી શાંતિથી સુવા માગતા હો...

પેરિસ: અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલી ઊભી કરી રહી છે, તો બીજી તરફ કોવિડ-૧૯ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક...

ઈસ્લામાબાદ: શ્રીલંકાએ બુરખા પર મુકેલા બેન બાદ પાકિસ્તાન ભડકી ઉઠ્‌યુ છે. પાકિસ્તાનના હાઈકમિશન દ્વારા આ ર્નિણય સામે વિરોધ વ્યક્ત કરવામાં...

પ્યોંગયાંગ: ઉતર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનના પ્રશાસન પર પહેલીવાર નિશાન સાધતા અમેરિકા અને દક્ષિણ કોરિયાા સૈન્ય અભ્યાસની ટીકા કરી...

વીડિયોને ૯૦ હજારથી વધુ વાર લોકોને જાેયો-સ્પેસ સેન્ટરની બહારના હિસ્સામાં અમોનિયા જમ્પર કેબલને રિપેર કર્યો અને વાયરલેસ એન્ટીનાને બદલ્યું વોશિંગટન,...

રોમ: ઇટાલી જેણે એક વર્ષ પહેલા પહેલીવાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવ્યું હતું હવે એકવાર ફરીથી સંક્રમણને તેજીથી ફેલાતા તેને રોકવા...

વૈજ્ઞાનિકોએ ડિસીઝ એક્સથી ૭.૫ કરોડનાં મોત થવાની ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી, હાલ આખી દુનિયા કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.