Western Times News

Gujarati News

International

કાબુલ, અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક અમીરાતની સરકાર બનાવવા જઈ રહેલ તાલિબાન પોતાના લોકોને જ ભૂખ્યા રાખી રહ્યું છે! કારણકે કાબુલ સહિત અફઘાનિસ્તાનના...

કાબુલ, તાલિબાનથી લડી રહેલા રહેલા અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર સિરિયલ બોમ્બ બ્લાસ્ટે દુનિયાને હચમચાવી હતી. કાબુલ એરપોર્ટના ગેટ પર થયેલા...

વોશિંગ્ટન, અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટ પરથી લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન યુએસ મરીનનો એક સૈનિક અફઘાની બાળકને સંભાળતો...

વોશિંગ્ટન, અમેરિકન સંસદ ભવન(કેપિટલ હિલ) પર ૬ જાન્યુઆરીએ થયેલા હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કપર કસવાની તૈયારી છે. આ...

કાબુલ, અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૧૩ યુએસ કમાન્ડો સહિત કુલ ૭૨ લોકોના મોત થયા છે. એક અફઘાન...

કાબુલ, અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ બ્લાસ્ટમાં ૭૨થી વધારે લોકોના મોત થયા છે. જેમાંથી ૧૩ અમેરિક નૌસૈનિકો સામેલ છે. એક તરફ જ્યા...

વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા અમેરિકી સેવાના સભ્યોના પરિવારજનો પ્રત્યે...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થયા બાદ હવે અમેરિકાના સાંસદોને ચિંતા સતાવી રહી છે કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારો તાલિબાનના હાથમાં જઈ...

કાબૂલ, અફઘાનિસ્તામાં થયેલા સત્તા પરિવર્તન બાદ જે રીતે તાલિબાનીઓ પાસે અમેરિકાનો શસ્ત્ર ભંડાર આવી ગયો છે તેનાથી દુનિયાના બીજા દેશો...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે આત્મઘાતી હુમલા થયા હતા. અત્યાર સુધીમાં આ હુમલામાં ૧૦૮ લોકોના મોત...

કાબુલ, આતંકની સત્તા સ્થાયી નથી રહેતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને હચમચાવી દીધા...

વોશિંગ્ટન, કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન જાેરદાર ગુસ્સે છે. હુમલા બાદ જાે બાઈડને...

કાબુલ, અફઘાનિસ્તાનમાં વધારેમાં વધારે લોકો દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબૂલ એરપોર્ટ છે. અહીંની સુરક્ષા...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત સતત ખરાબ થઈ રહ્યા છે. લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે....

કાબૂલ, પાકિસ્તાન ભલે પોતાના ત્યાંથી આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકવાદીઓને આશરો આપવાની તેની પોલ હવે...

કાબુલ, કાબૂલ પર કબ્જાે કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની કવાયદ શરુ કરી દીધી છે. આ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ ૨૦ વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી...

કાબુલ, અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે જ્યાં સુધી દુશ્મન નહીં માને અને અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવા દેવા કોઈ નિષ્કર્ષ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.