Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, માસિક ધર્મ (પીરિયડ્‌સ) દરમિયાન રજા મળવી જાેઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા...

નવી દિલ્હી, સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જાેવા મળી રહી...

નવી દિલ્હી, રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી...

અયોધ્યા, અયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર...

મુંબઈ, સેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત ૭૦,૦૦૦ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. વિક્રમી વૃદ્ધિ છતાં સેન્સેક્સ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને...

અલ્લાહબાદ, અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈસર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના...

નવી દિલ્હી, લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જાેતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન...

સિક્કિમ, ભારતીય સેનાના જવાનોએ પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા ૮૦૦ થી વધુ પ્રવાસીઓને બચાવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૃદ્ધ લોકો, મહિલાઓ...

લોકસભામાં સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળો 14 લોકસભામાં, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી...

નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે દુનિયામાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકોના મોત થાય છે અને બે...

નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો હતો રાયપુર, આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો...

(એજન્સી)ગાંધીનગર, ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને હટાવવા હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્ય મેદાને આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં ખેડુત નેતા અને ભાજપ...

નવી દિલ્હી, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મરાઠીના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું...

નવી દિલ્હી, દેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની ૨૨મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.