Western Times News

Gujarati News

National

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 15 જોડી ટ્રેનોમાં વિવિધ શ્રેણીના વધારાના કોચ લગાવવામાં આવશે પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની ઋતુ...

કેદારનાથ ધામમાં ખરાબ હવામાનને જાેતા ત્રીજી મે સુધી હાલમાં રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે દેહરાદૂન,  હવામાનની દૃષ્ટિએ આ વર્ષે...

મારા માર્ગદશક લક્ષ્મણરાવ ઈનામદાર હતાઃ મોદી -મોદીએ ગુરુ વકીલ સાહેબ ઉર્ફે લક્ષ્મણરાવ ઈનામદારને યાદ કર્યા અમદાવાદના બોપલ ચોકડી પરના બ્રીજનું...

નવી દિલ્હી, ઓપરેશન કાવેરી હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના અને...

નવી દિલ્હી, કાયલે માયર્સ અને માર્ક્‌સ સ્ટોઈનિસની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમે...

ઉમેશ હત્યાકાંડમાં પોલીસની થિયરીને ખોટી સાબિત કરવા  માટે અસદે પોતાનો મોબાઈલ અને એટીએમ લખનૌમાં રહેતા તેના મિત્રને આપી દીધો હતો...

ટ્રેનનું બોનેટ તૂટી ગયું દુર્ઘટના બાદ ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી, ફરી તેના એન્જીનને રિપેર...

હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું યુદ્ધ દરમિયાન ૭૨ કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને...

આતંકી ટ્રેનિંગ આપતા દેશ સાથે કેવી રીતે સંબંધ રાખીએ ? જયશંકર (એજન્સી)નવીદિલ્હી, પનામાના બે દિવસના પ્રવાસે પહોચેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, માતા-પિતા પોતાના બાળકો માટે શું શું નથી કરતા. પેરેન્ટ્‌સ પોતાના બાળકોને ક્યારેય પણ તકલીફ આપવા વિશે વિચારી શકતા...

નવી દિલ્હી, સુદાનમાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું છે. અહીં દિવસેને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. સોમવારે દેશમાં આગામી ૭૨ કલાક...

નવી દિલ્હી, ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે....

બેઠક દરમિયાન ૧૫૭ નવી નર્સિંગ કોલેજ બનાવવાનો ર્નિણય, તેનાથી ૧૫૦૦૦ નર્સિંગ સીટ ઉપલબ્ધ થશે નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...

એપોલો દ્વારા તેના જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના વિસ્તરણની જાહેરાત  ચેન્નઈમાં એપોલો જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના પ્રારંભ સાથે એપોલોએ દર્દીઓની વધુ સારી સારવાર માટે જિનોમિક્સ...

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા નવી દિલ્હી, કેદારનાથ ધામના દરવાજા મંગળવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૩) સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા...

છેવાડાના વિસ્તારમાં પીવાનાં પાણીની હાલાકી આ વર્ષે કચ્છમાં ઉનાળો વહેલો શરૂ થયો છે અને બન્ની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ...

દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતા ખેડા,  ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.