Western Times News

Gujarati News

National

મુંબઈ, મહારાષ્ટ્ર સરકાર અન્ય રાજ્યો દ્વારા પસાર કરવામાં આવેલા ધર્માંતરણ અંગેના કાયદાઓનો અભ્યાસ કરી રહી છે તેમજ આવો કાયદો ઘડવા...

નવી દિલ્હી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટર પર ખૂબ જ ઉપયોગી સુવિધા શરૂ થવાની છે. હાલમાં, ટિ્‌વટર ફક્ત ૨૮૦ અક્ષરોમાં ટ્‌વીટ કરવાની...

નવી દિલ્હી, ફરી એકવાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો ટ્રેન્ડ ભારતીય બજાર તરફ દેખાઈ રહ્યો છે. FPIએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં...

નવી દિલ્હી, ઇન્ડિયન નેવીએ પોતાના એલિટ સ્પેશ્યલ ફોર્સમાં મહિલાઓને સામેલ કરવા માટે ઐતિહાસિક ર્નિણય લીધો છે. સૈન્યના કોઇ પણ અંગમાં...

છાપરા, પટનાના છપરામાં તેની ગર્લફ્રેન્ડ મેળવવા માટે તેના બોયફ્રેન્ડે જબરદસ્ત ડ્રામા કર્યો હતો. જ્યારે તે મોડી રાત્રે યુવતીને મળવા પહોંચ્યો...

શિમલા, સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિમલામાં રિજ મેદાનમાં રાહુલ ગાંધી સહિત પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની...

પીએમ મોદીએ સુખવિંદર સિંહ સુક્ખુને આપી શુભેચ્છા-સુખવિંદર સિંહે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે શિમલા,  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ...

મહારાષ્ટ્રને ૭૫ હજાર કરોડની ભેટ નાગપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. સૌથી પહેલા તેમણે નાગપુર...

શિમલા, સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિમલામાં રિજ મેદાનમાં રાહુલ ગાંધી સહિત પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની...

(એજન્સી)અલીગઢ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હાઈસ્કૂલની ટ્યુશન માટે જતી સગીર વિદ્યાર્થિની સાથે ચાર યુવકોએ ગેંગરેપની...

નવી દિલ્હી, હિમાચલમાં નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રસ મોવડી મંડળે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી છે.હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ૬૮ બેઠકમાંથી...

મુંબઈ, મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એર કન્ડીશનર (એસી) રિપેરમેન દ્વારા રહેણાંક મકાનની લિફ્ટની અંદર પાંચ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ...

હૈદરાબાદ, શુક્રવારના રોજ સવારના સમયે હૈદરાબાદના એદિબાટલામાં એક ફિલ્મી ઘટના બની હતી, જેના કારણે ચકચાર મચી ગઈ હતી. અહીં ડેન્ટલનો...

નવીદિલ્હી, અમિત શાહને શિવસેના ઉદ્ધવ જૂથ મળવા ગયુ છે. કોલ્હાપુરમાં હાલ પોલીસ એક્ટ ૩૭ લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા...

ચેન્નઇ,બંગાળની ખાડીમાં ઉદ્દભવેલુ મૈંડૂસ વાવાઝોડુ મોડીરાતે તામીલનાડુના દરિયા કાંઠે ત્રાટક્યું હતું અને તેમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. સેંકડો વૃક્ષો ધરાશાયી...

નવી દિલ્હી, ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં આજે ઘટાડો જાેવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડ ૦.૦૫ ડોલર (૦.૦૭ ટકા) ઘટીને ૯૩.૫૦...

ચંડીગઢ, પંજાબમાં તરન તારનમાં સ્ટેશન સરહલીમાં આવેલા સાંઝ કેન્દ્રમાં રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે. અમૃતસર-બઠિંડા નેશનલ હાઈવે પર પોલીસ ચોકી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.