Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર...

નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી જી-૨૦ સમિટ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાષ્ટ્રીય રાજધાનીમાં તેના ૫ ઝોનમાં નવા શૌચાલય બાંધશે અને જૂનાનું...

ભોપાલ, દેશના એક રાજ્યમાં ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ રહી...

મુંબઇ, નવું વર્ષ આવવાનું છે. રજાઓ શરૂ થઈ ગઈ છે. શિરડી, ત્ર્યંબકેશ્વર, પંઢરપુર, તુળજા ભવાની, મહાલક્ષ્મી મંદિરોમાં ભક્તોની ભીડ વધવા...

નવી દિલ્હી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન પરિસરમાં એક વિચિત્ર ચિત્ર જાેવા મળ્યું છે. અત્યાર...

ભોપાલ, રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રીના આવાસની નજીક સ્થિત પૂર્વ મંત્રીના બંગલામાં સ્જીઝ્રના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ કેસ ઓમકાર સિંહ મરકામ...

નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ પાસે દેશની તમામ ઘટનાઓનો રેકોર્ડ છે. જાે કે, દેશની દરેક નાની-મોટી ઘટનાના દસ્તાવેજાે રાખવાની જવાબદારી...

નવી દિલ્હી, દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન ૫.૩ ડિગ્રી...

નવી દિલ્હી, વર્ષ ૨૦૨૨ માં ભૌગોલિક રાજકીય ઉથલપાથલ ઉપરાંત, વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊર્જાના ભાવમાં વધારો અને આસપાસની મધ્યસ્થ બેંકોની કડક...

નવીદિલ્હી, દેશમાં કોરોનાવાયરસના કેસોમાં નવા ઉછાળાની આશંકાઓ વચ્ચે, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર દ્વારા જાહેર...

મુંબઇ, આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની ૨૦મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી...

નવી દિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરી ચૂકી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ યાત્રા લાલ...

નવી દિલ્હી, સબરીમાલાથી પરત ફરી રહેલા આઠ તીર્થયાત્રીઓ થેની જિલ્લાના કુમીલી પર્વત પાસ પર ૪૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી...

સર્વાઈકલ કેન્સરની વેક્સિન સ્કૂલોમાં છોકરીઓને ફ્રીમાં લગાવવામાં આવશે (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સર્વાઈકલ કેન્સરને રોકવા માટે મહત્વના ર્નિણયો લઈ રહી...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ અને સુરેન્દ્રનગર...

સોમનાથ, જયોતિલીગ સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દેશ-વિદેશમાં વસતા શીવ ભકતો ઘરબેઠા...

(એજન્સી)નવી દિલ્હી, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને શી જિનપિંગ સરકારને ચીનમાં કોરોના વિસ્ફોટની માહિતી શેર કરવા વિનંતી કરી છે. એન્ટની...

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે હરિયાણાના ખેરલી લાલાથી શરૂ થઈ. શેડ્યુલ અનુસાર પદયાત્રા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.