Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ગોહાનાના કિશનપુરામાં રહેતી મહિલાના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ૯૯ હજાર ૯૯૭ રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે પીડિતાના મોબાઈલ...

નવીદિલ્હી, ભારતમાં જે રીતે અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે. અને શિયાળાના આગમન છતાં પણ હજુ હિમાલય સહિતના વિસ્તારોમાં પુરતી...

નવીદિલ્હી, કેનેડામાં ઓન્ટેરિયામાં ૫ ડિસેમ્બરે ૨૧ વર્ષીય કેનેડિયન-શીખ છોકરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ટાર્ગેટ કિલિંગનો કેસ...

ચંદીગઢ, પંજાબમાં ભગવંત માનની સરકાર બન્યા બાદ સતત એક પછી એક મોટા આરોગ્ય સુધાર કરવામાં આવી રહ્યા છે. ભગવંત માન...

અમદાવાદ, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ...

(એજન્સી)નવીદિલ્હી, ફ્રાંસના પ્રખ્યાત લેખક ડોમિનિક લેપિયરનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઘણી ઐતિહાસિક ઘટનાઓને પુસ્તકોમાં વણી લીધી હતી,...

જુલાઈ-સપ્ટેમ્બરમાં ૩૮,૩૨૦ અબજના ડિજિટલ વ્યવહારો થયા (એજન્સી)નવી દિલ્હી, ડીજીટલાઇઝેશન પર ભાર મુકવાથી દેશમાં ડીજીટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં...

(એજન્સી)ચંદીગઢ, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. પંજાબને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન સતત ડ્રોન દ્વારા હેરોઈન...

કાશ્મીરી પંડિતો ફરી એકવાર મુશ્કેલીમાંઃ ખુલ્લી ધમકીને જાેતા પોલીસે નવી એસઓપી જારી કરી (એજન્સી)જમ્મુ, કાશ્મીરી પંડિતો ફરી એકવાર મુશ્કેલીમાં જાેવા...

(એજન્સી)નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે અને મીડિયામાં પોતાની છબીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે...

પુણે, પુણેમાં ૬ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન મહિલાઓ માટે આર્મી ભરતી મહિલા સૈન્ય પોલીસ ભરતી માટે મહત્વના અહેવાલ સામે આવ્યા...

મુંબઇ, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ ૧૭ ડિસેમ્બરે...

નવીદિલ્હી, ભારત દ્વારા યોજાનારી ય્૨૦ સમિટ માટે સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે ગઈકાલ સોમવારે કેન્દ્ર...

નવી દિલ્હી, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ૨૮ અને ૨૯ નવેમ્બરે યોજાયેલી જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં બિહારની રાજધાની પટનાની પુત્રી કૃતિ રાજ સિંહે દેશનું...

નવી દિલ્હી, ગાઝિયાબાદના નંદ ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો હતો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.