Western Times News

Gujarati News

National

જાલંધર, મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં થયેલા સ્સ્જી કાંડ પછી થયેલો હોબાળો હજી શાંત થયો નથી ત્યાં જાલંધરની એક ખાનગી યુનિવર્સિટીની...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં ગત રાતે એક ઝડપી આવી રહેલી ટ્રકે રોડ પર સૂતેલા પાંચ લોકોને કચડી...

અરવિંદ કેજરીવાલ પર પોલીસ સાથે ગેરવર્તણૂંકનો આરોપ લગાવ્યો છે કેજરીવાલની ભાષાથી પોલીસની લાગણી દુભાઇ છે ગાંધીનગર,  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય...

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના કટની-બીના સેક્શન પર નરયાવલી સ્ટેશન પર ત્રીજી લાઈન કનેક્ટિવિટી સંબંધિત નોન ઈન્ટરલોકિંગ કાર્ય ને કારણે,...

વિદ્યાર્થીનીઓએ વહીવટી તંત્ર અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ કેસને દબાવવા પ્રયત્ન ન કરે તેવી માગણી સાથે હોબાળો કર્યો (એજન્સી)ચંદીગઢ, પંજાબના મોહાલી...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત...

નવીદિલ્હી, ચંદીગઢ યુનિવર્સિટીમાં ૬૦ વિદ્યાર્થિનીઓનો કથિત એમએમએસ લીકનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે સ્સ્જી લીક બાદ ૮ યુવતીઓએ આપઘાતનો...

નવીદિલ્હી, શું ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયમાં આરએસએસના અભિપ્રાયને મહત્વ આપ્યા વગર ર્નિણય કરે છે, તેના કારણે બંને સગઠનો...

નવીદિલ્હી, પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં એસસીઓ બેઠકમાં પણ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્થિક મદદ માટે...

મોહાલી, પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા અને સ્નાન કરતા વીડિયો વાયરલ થવાના...

ચંદીગઢ, ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક મામલામાં શિમલાના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી બેની ધરપકડ કરવામાં આવી...

નવી દિલ્હી, રાજસ્થાનના જાેધપુર જિલ્લાના એક ડોક્ટરે ક્રૂરતાની હદ વટાવી દીધી. ઘરમાં ઘૂસી ગયેલા એક રખડતા કૂતરાને ડોક્ટરે પોતાની કાર...

સુરક્ષિત વિકલ્પો નુકસાન અને જોખમને અનેક ગણું ઘટાડે છે; જીવન બચાવવામાં મદદ કરે છે જેમ જેમ ભારત રોગચાળા પછીની દુનિયામાં...

(એજન્સી)પણજી, ગોવાના સૌથી અમીર ધારાસભ્યોમાં શામેલ એક સફળ બિઝનેસમેન માઈકલ વિસેન્ટ લોબો માટે ભાજપમાં શામેલ થવું 'ઘર વાપસી'ની જેમ છે....

મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલીસી લોન્ચ કરીઃ કોસ્ટ ઘટાડીને સિંગલ ડિજિટમાં લાવવા પ્રયાસઃ ભારતના પોટ્‌ર્સની કુલ ક્ષમતા વધી છે અને જહાજાેનો...

વિદ્યાર્થિનીઓ સ્નાન કરતી હોવાનો વિડીયો બનાવી વાયરલ કરાયો ચંડીગઢ, ચંદીગઢ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિનીઓનો એમએમએસ બનાવી તેને વાયરલ કરવામાં આવતા સમગ્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.